હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

ગુજરાત કોમર્સ કોલેજ, અમદાવાદઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવી દર વર્ષે 21 જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે.સમગ્ર કાર્યક્રમ નું આયોજન ઇન્ચાર્જ પ્રિ ડૉ. શીલાબેન ભાદાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું

Posted 2 years ago with 82 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ૨૧ જુન ૨૦૧૫ થી વિશ્વના લગભગ ૭૦થી વધુ દેશો વૈશ્વિક યોગ દિવસની ઉજવણી કરી યોગના ફાયદા મેળવે છે

ગુજરાત કોમર્સ કોલેજ, અમદાવાદઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવી દર વર્ષે 21 જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે.સમગ્ર કાર્યક્રમ નું આયોજન ઇન્ચાર્જ પ્રિ ડૉ. શીલાબેન ભાદાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું
1/3

2/3

3/3

ગુજરાત કોમર્સ કોલેજ, અમદાવાદઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવી દર વર્ષે 21 જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે.

યોગ એક એવી પ્રક્રિયા છે જેમાં માણસ પોતાના મન, શરીર અને આત્માને એકસાથે લાવવાનો પ્રયાસ કરે છે. યોગ એ મૂળભૂત રીતે સંસ્કૃત શબ્દ यूज પરથી ઉતરી આવેલ શબ્દ છે જેનો અર્થ થાય છે "જોડાણ કરવું" . યોગની ઉત્પત્તિ ભારતીય સંસ્કૃતિમાંથી થઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠકમાં ૨૧ જુન ને વૈશ્વિક યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. 

૨૧ જુન ૨૦૧૫ થી વિશ્વના લગભગ ૭૦થી વધુ દેશો વૈશ્વિક યોગ દિવસની ઉજવણી કરી યોગના ફાયદા મેળવે છે. તા. ૨૧/૦૬/૨૦૨૪ ના રોજ ગુજરાત કોમર્સ કોલેજ, અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન ઇન્ચાર્જ પ્રિ ડૉ. શીલાબેન ભાદાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જયારે કાર્યક્રમનું સંચાલન અને નિદર્શન તથા યોગની પ્રેકટીશ પ્રા. ડો. હરદીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કોલેજના સ્ટાફ તથા NSS, N.S.C સ્વમસેવક તથા વિવિધ સમિતિઓના વિદ્યાર્થીઓના સહકારથી આ સુંદર કાર્યક્રમ કોલેજના નૈસર્ગિક પરિસરમાં સંપન્ન થયેલ.ગુજરાત કોમર્સ કોલેજ, પરિવાર આ નિમિતે હર્ષ ની લાગણી અનુભવે છે.

યોગ તરફની જાગૃતિ જોવા મળી હતી યોગ હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહ્યો છે દર વર્ષે 21 જૂને વિશ્વ યોગા દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આજે પણ ભારત સહિત વિશ્વના ઘણા દેશો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. યોગ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન