હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

ગુજરાત સરકાર મહાકુંભ મેળા માટે આવી હાઇ-ટેક વોલ્વો બસો શરૂ કરશે. પ્રથમ બસને 27 જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી લીલી ઝંડી આપશે.પેકેજની કિંમત ફક્ત ૮૧૦૦ રૂપિયા હશે. આ પ્રવાસ ૩ રાત અને ૪ દિવસનો રહેશે.

Posted 1 year ago with 61 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પ્રયાગરાજના કુંભ મેળામાં ગુજરાતીઓ આસ્થાની ડૂબકી લગાવવા માટે રાજ્ય માર્ગ વાહન વિભાગ તેમજ પ્રવાસન વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓ માટે નવી વોલ્વો બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ આ નવી વોલ્વો બસો અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે દોડાવવામાં આવશે.

ગુજરાત સરકાર મહાકુંભ મેળા માટે આવી હાઇ-ટેક વોલ્વો બસો શરૂ કરશે.  પ્રથમ બસને 27 જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી લીલી ઝંડી આપશે.પેકેજની કિંમત ફક્ત ૮૧૦૦ રૂપિયા હશે. આ પ્રવાસ ૩ રાત અને ૪ દિવસનો રહેશે.
ગુજરાત સરકાર મહાકુંભ મેળા માટે આવી હાઇ-ટેક વોલ્વો બસો શરૂ કરશે
1/1

ગુજરાત સરકાર મહાકુંભ મેળા માટે આવી હાઇ-ટેક વોલ્વો બસો શરૂ કરશે.

પ્રથમ બસને 27 જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી લીલી ઝંડી આપશે.પેકેજની કિંમત ફક્ત ૮૧૦૦ રૂપિયા હશે. આ પ્રવાસ ૩ રાત અને ૪ દિવસનો રહેશે.

ગુજરાત સરકાર મહાકુંભ મેળા માટે આવી હાઇ-ટેક વોલ્વો બસો શરૂ કરશે.  પ્રથમ બસને 27 જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી લીલી ઝંડી આપશે.પેકેજની કિંમત ફક્ત ૮૧૦૦ રૂપિયા હશે. આ પ્રવાસ ૩ રાત અને ૪ દિવસનો રહેશે.

કુંભમાં રહેવાનો પણ પેકેજમાં સમાવેશ થશે.

રાજ્ય વાહન વ્યહવાર મંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત 27 મી જાન્યુઆરીથી મુખ્યમંત્રી શરૂઆત કરાવશે

ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભમાં કરોડોની સંખ્યામાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્ય જીએસઆરટીસી તેમજ પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાતથી કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે તે માટે નવી વોલ્વો બસ અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ કુંભ મેળામાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી ધન્યા અનુભવી રહ્યા છે. પ્રયાગરાજના કુંભ મેળામાં ગુજરાતીઓ આસ્થાની ડૂબકી લગાવવા માટે રાજ્ય માર્ગ વાહન વિભાગ તેમજ પ્રવાસન વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓ માટે નવી વોલ્વો બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ આ નવી વોલ્વો બસો અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે દોડાવવામાં આવશે.

મહાકુંભમાં અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે દોડશે બસ

આ સમગ્ર બાબતે માહિતી આપતા માર્ગ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત જીએસઆરટીસી તેમજ પ્રવાસન વિભાગ દ્વારા સંયુક્ત રીતે કુંભમાં શ્રદ્ધાળુઓનાં દર્શન માટે બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે નવી વોલ્વો બસ દોડાવવામાં આવશે. તેમજ માત્ર 8100 રૂપિયામાં ત્રણ રાત્રી અને ચાર દિવસનાં પેકેજમાં પ્રયાગરાજમાં કુંભમાં સ્નાન કરી શકશે.

તા. 27 જાન્યુઆરીથી મુખ્યમંત્રી શરૂઆત કરાવશે. તેમજ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓ એક રાત્રી રોકાણ કરી શકશે. તેમજ રહેવાની વ્યવસ્થા તબક્કાવાર વધતા બસની સંખ્યામાં વધારવામાં આવશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.