હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતમાં હરતું ફરતું જુગારધામ પકડાયું પોલીસ પણ નવો કિમીયો જોઇ ચોંકી ઉઠી ભેજાબાજે જુગાર રમવાનો નવો કિમીઓ જ અજમાવ્યો પોલીસે ચાલક સહિત કુલ 42 વ્યક્તિઓની અટકાયત

Posted 2 years ago with 98 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ગુજરાતમાં પોલીસથી બચવા અવનવી તરકીબો જુગારીઓ અપનાવતા હોય છે. ત્યારે ખેડા જિલ્લામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ગુજરાતમાં હરતું ફરતું જુગારધામ પકડાયું પોલીસ પણ નવો કિમીયો જોઇ ચોંકી ઉઠી  ભેજાબાજે જુગાર રમવાનો નવો કિમીઓ જ અજમાવ્યો પોલીસે ચાલક સહિત કુલ 42 વ્યક્તિઓની અટકાયત
1/4
ગુજરાતમાં હરતું ફરતું જુગારધામ પકડાયું પોલીસ પણ નવો કિમીયો જોઇ ચોંકી ઉઠી  ભેજાબાજે જુગાર રમવાનો નવો કિમીઓ જ અજમાવ્યો પોલીસે ચાલક સહિત કુલ 42 વ્યક્તિઓની અટકાયત
2/4
ગુજરાતમાં હરતું ફરતું જુગારધામ પકડાયું પોલીસ પણ નવો કિમીયો જોઇ ચોંકી ઉઠી  ભેજાબાજે જુગાર રમવાનો નવો કિમીઓ જ અજમાવ્યો પોલીસે ચાલક સહિત કુલ 42 વ્યક્તિઓની અટકાયત
3/4
ગુજરાતમાં હરતું ફરતું જુગારધામ પકડાયું પોલીસ પણ નવો કિમીયો જોઇ ચોંકી ઉઠી  ભેજાબાજે જુગાર રમવાનો નવો કિમીઓ જ અજમાવ્યો પોલીસે ચાલક સહિત કુલ 42 વ્યક્તિઓની અટકાયત
4/4

ગુજરાતમાં હરતું ફરતું જુગારધામ પકડાયું

પોલીસ પણ નવો કિમીયો જોઇ ચોંકી ઉઠી 
ભેજાબાજે જુગાર રમવાનો નવો કિમીઓ જ અજમાવ્યો
પોલીસે ચાલક સહિત કુલ 42 વ્યક્તિઓની અટકાયત 

ગુજરાતમાં પોલીસથી બચવા અવનવી તરકીબો જુગારીઓ અપનાવતા હોય છે. ત્યારે ખેડા જિલ્લામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ચાલુ આઈસર ટ્રકમાં જુગારધામનો પર્દાફાશ થયો છે. ખેડા એલસીબીને ચાલુ ટ્રકમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે શંકાસ્પદ આઈસર ટ્રકને અટકાવીને પૂછપરછ કરતા ટ્રકમાં લોકો જુગાર રમતા હોવાનું જણાયું હતું.

ખેડા જિલ્લામાં ચાલુ એક ભેજાબાજે જુગાર રમવાનો નવો કિમીઓ જ અજમાવ્યો હતો. જોકે તેનો આ કિમીયો પોલીસ પાસે નિષ્ફળ ગયો હતો. ખેડા એલસીબી અને એસઓજી પોલીસે ચાલુ આઈસર ટ્રકમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળી હતી. જેના પગલે હાઈવે પર નાકાબંધી કરી દીધી. આ દરમિયામન મહુધા-ડાકોર રોડ પર ઉંદરા ફાટક પાસે પસાર થઈ રહેલી શંકાસ્પદ આઈસર GJ 38 TA 1551ને અટકાવવામાં આવી હતી. આ પછી પોલીસે પૂછપરછ કરતા જૂગારધામ ઝટપાયું હતું. 

આ કેસમાં પોલીસે જુગારનો અડ્ડો ચલાવીને જુગાર રમતા ચાલક સહિત કુલ 42 વ્યક્તિઓની અટકાયત કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું હતું કે જુગારમાં અટકાયત કરેલા તમામ લોકો ધોળકા-ખેડા-મહેમદાબાદ-મહુધા-ગળતેશ્વર રૂટ પર આઈસર ટ્રક દોડાવતા હતા. પોલીસે તમામ પાસેથી રોકડ રૂપિયા 1,55,490 તેમજ દાવ પર રોકડ રૂપિયા 9,230 તથા 7 નંગ મોબાઇલ તેમજ આઈસર ટ્રક મળી કુલ રૂ.4,72,720નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.