હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, રાજનૈતિક

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. સવારે 4 કલાકમાં સરેરાશ 16 ટકા જેટલું વોટિંગ થયું છે. હાલોલ શહેર ભાજપ ઉપ પ્રમુખની કાર પાસેથી દારૂ મળતાં ચકચાર

Posted 1 year ago with 13 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સાણંદ નગર પાલિકાની ચૂંટણીમાં જાન નીકળતા પહેલા વરરાજાએ મતદાન કર્યું હતું. બુથ નંબર 5માં વરરાજા મયુર મકવાણાએ મતદાન કર્યુ હતું અને લોકોને મતદાનની અપીલ કરી હતી.

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. સવારે 4 કલાકમાં સરેરાશ 16 ટકા જેટલું વોટિંગ થયું છે. હાલોલ શહેર ભાજપ ઉપ પ્રમુખની કાર પાસેથી દારૂ મળતાં ચકચાર
1/1

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાતમાં સવારે 11 સુધીમાં ક્યાં કેટલું થયું મતદાન?

અમદાવાદઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. સવારે 4 કલાકમાં સરેરાશ 16 ટકા જેટલું વોટિંગ થયું છે. હાલોલ શહેર ભાજપ ઉપ પ્રમુખની કાર પાસેથી દારૂ મળતાં ચકચાર મચી ગઈ હતી.

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. સવારે 4 કલાકમાં સરેરાશ 16 ટકા જેટલું વોટિંગ થયું છે. હાલોલ શહેર ભાજપ ઉપ પ્રમુખની કાર પાસેથી દારૂ મળતાં ચકચાર

છોટાઉદેપુર 8.52 % 

જૂનાગઢ 13.08 % 

ગાંધીનગર 28.90 % 

વડોદરા 20.03 % 

સાબરકાંઠા 18.81 % 

આણંદ 26.90 % 

જામનગર 21.71 % 

બોટાદ 23.31 % 

મોરબી 22.89 %

સુરેન્દ્રનગર 7.45 % 

પાટણ 10.91 % 

મહેસાણા 22.30 % 

દાહોદ 16.15 % 

નવસારી 18.62 % 

ભાવનગર 16.20 %

ખેડા 12.15 % 

પોરબંદર 19.57 % 

રાજકોટ 13.36 % 

તાપી 18.89 % 

કચ્છ 9.01 % 

વલસાડ 16.38 % 

પંચમહાલ 18.94 % 

ગીર સોમનાથ 16.67 % 

મહિસાગર 16.36 % 

દ્વારકા 15.75 % 

અમરેલી 17.32 % 

અમદાવાદ 15.83 % 

સાણંદ નગર પાલિકાની ચૂંટણીમાં જાન નીકળતા પહેલા વરરાજાએ મતદાન કર્યું હતું. બુથ નંબર 5માં વરરાજા મયુર મકવાણાએ મતદાન કર્યુ હતું અને લોકોને મતદાનની અપીલ કરી હતી.

નગરપાલિકાઓની આજે સામાન્ય ચૂંટણીમાં 

મતદાન શરુ 

પાટણ જિલ્લાની ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાઓની આજે સામાન્ય ચૂંટણી.સિદ્ધપુર નગરપાલિકાના બે વોર્ડની પેટા ચૂંટણી તેમજ હારીજ, સમી અને સિદ્ધપુર તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણીઓ આજે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો થયો પ્રારંભ

ત્રણેય નગરપાલિકાઓમાં કુલ 164 ઉમેદવારો વચ્ચે આજે ચૂંટણી જંગ

હારીજ નગરપાલિકાની 24 બેઠકો માટે 57, ચાણસ્મા નગરપાલિકાની 24 બેઠકો માટે 47 અને રાધનપુર નગરપાલિકાની 28 બેઠકો માટે 60 ઉમેદવારો વચ્ચે ચૂંટણી 

સિદ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 7માં 4 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન