હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, રાજનૈતિક

ગુજરાતમાં નગરપાલિકામાં બપોરે 3 કલાક સુધીમાં ક્યાં કેટલું મતદાન થયું? બપોરને સમય હોવા છતાં ઘણા મતદાન કેન્દ્રો પર મતદારોની લાઇન હતી.

Posted 1 year ago with 13 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે

ગુજરાતમાં નગરપાલિકામાં બપોરે 3 કલાક સુધીમાં ક્યાં કેટલું મતદાન થયું? બપોરને સમય હોવા છતાં ઘણા મતદાન કેન્દ્રો પર મતદારોની લાઇન હતી.
1/1

ગુજરાતમાં નગરપાલિકામાં બપોરે 3 કલાક સુધીમાં ક્યાં કેટલું મતદાન થયું?

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું (gujarat local body election voting) મતદાન થઈ રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 45 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. બપોરને સમય હોવા છતાં ઘણા મતદાન કેન્દ્રો પર મતદારોની લાઇન હતી.

નગરપાલિકામાં બપોરના 3 કલાક સુધી મતદાનના આંકડા

ગાંધીનગર 53 %

બોટાદ 20.63 %

ગઢડા 47.97 %

ચાણસ્મા 56.40 %

રાધનપુર 45.77 %

હારીજ 59.45 %

હળવદ 48 %

આંકલાવ 60.23 %

બોરીયાવી 63.01 %

ઓડ 54.87 %

ધોરાજી 37.98 %

ઉપલેટા 39.55 %

ભાયાવદર 49 %

લાઠી 47.26 %

છોટાઉદેપુર 52.53 % 

થાનગઢ 44.20 %

સલાયા 40.30 %

માણસા 53.43 %

જંબુસર 34.80 %

બાવળા 49 %

ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે 5084 ઉમેદવારો મેદાનમાં છે.

Focus: Gujarat local body elections 3 pm

Tags: gujarat local body election, local body election, Ahmedabad news

How much voting took place in the municipal corporation of Gujarat till 3 pm?

Ahmedabad: The first phase of Gujarat polls is over. An average of 45 per cent polling was recorded till 3 pm. Long queues of voters were seen at many polling centres.

Polling data in the municipality till 3 pm

Gandhinagar 53%

Botad 20.63%

47.97 per cent

56.40 per cent

Radhanpur 45.77%

59.45 per cent.

48%

60.23 per cent

Boriavi 63.01%

Odd 54.87%

37.98 per cent

39.55 per cent

rate of 49%

Lathi 47.26%

Chhota Udepur 52.53% 

Thangadh 44.20%

Salaya 40.30%

53.43 per cent

34.80 per cent

The 49%

Of the 461 wards in 66 municipalities, 24 were declared uncontested. Of the 1844 seats in the municipality, 167 were declared uncontested. Polling is being held in 1677 seats. A total of 5084 candidates are in the fray.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.