હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, વાઇલ્ડલાઈફ

રાષ્ટ્રીય વન શહીદ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન અને વન્ય જીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના ૧૧ જેટલા વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

Posted 1 year ago with 33 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ “વનપાલ સ્મારક” ખાતે વનમંત્રી અને રાજ્યમંત્રી સાથે વન શહીદોને આદરાંજલિ પાઠવી

રાષ્ટ્રીય વન શહીદ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન અને વન્ય જીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના ૧૧ જેટલા વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
1/4
રાષ્ટ્રીય વન શહીદ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન અને વન્ય જીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના ૧૧ જેટલા વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
2/4
રાષ્ટ્રીય વન શહીદ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન અને વન્ય જીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના ૧૧ જેટલા વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
3/4
રાષ્ટ્રીય વન શહીદ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન અને વન્ય જીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના ૧૧ જેટલા વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
4/4

રાષ્ટ્રીય વન શહીદ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન અને વન્ય જીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના ૧૧ જેટલા વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ “વનપાલ સ્મારક” ખાતે વનમંત્રી અને રાજ્યમંત્રી સાથે વન શહીદોને આદરાંજલિ પાઠવી 

રાષ્ટ્રીય વન શહીદ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન અને વન્ય જીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના ૧૧ જેટલા વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૧મી સપ્ટેમ્બર, રાષ્ટ્રીય વન શહીદ દિવસે રાજ્યના પ્રથમ “વનપાલ સ્મારક” ખાતે જઈને વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. 

વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના વનરક્ષક, વનપાલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય ફ્રન્ટ લાઈન વન કર્મીઓની શહાદતના સન્માનમાં કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૩થી દર વર્ષે ૧૧મી સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

ગુજરાત રાજ્યમાં આવી શહાદતને વરેલા ૯ જેટલા વન શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમને ભાવાંજલી અર્પણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં સેક્ટર ૩૦માં વન ચેતના કેન્દ્ર ખાતે રાજ્યના પ્રથમ “વનપાલ સ્મારક” પહોચ્યા હતા. 

તેમણે વનમંત્રી મૂળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી મૂકેશભાઈ પટેલ સાથે વન શહીદ વીરોને ભાવપૂર્વક અંજલી આપીને બે મિનીટનું મૌન પાળી યથોચિત સન્માન આપ્યુ હતું.

 આ વેળાએ ધારાસભ્ય રિટાબહેન પટેલ, વન પર્યાવરણ અગ્રસચિવ સંજીવકુમાર તેમજ હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ યુ.ડી. સિંઘ તથા વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પણ વન શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.  

National Forest Martyrs Day

Chief Minister Bhupendra Patel paid tributes to 11 forest martyrs of the state who were martyred during the conservation and promotion of forest and wildlife

Chief Minister pays homage to forest martyrs along with Forest Minister and MoS at the state's first "Foresters Memorial" in Gandhinagar 

Chief Minister Bhupendra Patel paid homage to the forest martyrs by visiting the state's first "Vanpal Smarak" on 11th September, National Forest Martyrs Day. 

Since 2013, September 11 is observed as National Forest Martyrs Day by the Government of India to honour the sacrifices of forest guards, foresters, range forest officers and other frontline forest personnel of the forest department who were martyred in the line of duty while protecting and conserving forests and wildlife. 

Gujarat Chief Minister Bhupendra Patel visited the state's first "Foresters Memorial" at Van Chetna Kendra in Sector 30, Gandhinagar, to express gratitude and pay homage to the 9 forest martyrs who made such a martyrdom in the state. 

He, along with Forest Minister Mulubhai Bera and Minister of State Mukeshbhai Patel, paid rich tributes to the forest martyrs by paying floral tributes.

MLA Ritaben Patel, Principal Secretary Forest and Environment Sanjeev Kumar and Head of the Forest Force U.D. Singh and senior officials of the forest department also paid tributes to the forest martyrs.  

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.