હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

અનેક લોકો જે ગુજરાતી સુપરનેચરલ હોરર થ્રિલરની OTT પર આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે વશ મૂવી ટુંક સમયમાં આવી રહી છે OTT ઉપર.

Posted 2 years ago with 126 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: 2023માં આવેલી ગુજરાતી સુપરનેચરલ હોરર થ્રિલર વશ રિલીઝ થઈ ત્યારથી જ અનેક લોકો તેની OTT પર આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, હવે ટુકજ સમયમાં તેનો અંત આવવાનો છે. ક્યાંથી અને ક્યારે?

અનેક લોકો જે ગુજરાતી સુપરનેચરલ હોરર થ્રિલરની OTT પર આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે વશ મૂવી ટુંક સમયમાં આવી રહી છે OTT ઉપર.
1/2
અનેક લોકો જે ગુજરાતી સુપરનેચરલ હોરર થ્રિલરની OTT પર આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે વશ મૂવી ટુંક સમયમાં આવી રહી છે OTT ઉપર.
2/2

વશ એ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત 2023માં આવેલી ગુજરાતી સુપરનેચરલ હોરર થ્રિલર છે. તેનું નિર્માણ કેએસ એન્ટરટેનમેન્ટ, પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયોઝ, અનંત બિઝનેસ કોર્પ અને એ બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન સાથે ભાગીદારીમાં કરી છે, અને તેનું વિતરણ પેનોરામા સ્ટુડિયોઝ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ રિલીઝ ફેબ્રુઆરી 10, 2023માં થઈ હતી અને ત્યારથી જ અનેક લોકો તેની OTT પર આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

વશ મૂવી શેમારૂમી પ્લેટફોર્મ ઉપર તારીખ 26 એપ્રિલ, 2024 થી જોવા મળશે, શેમારૂમીએ તેના ઓફીસીયલ  એક્સ (ટ્વિટર) એકાઉન્ટ પોસ્ટ લખી છે કે, બોલિવૂડની બ્લોકબસ્ટર પ્રેરણા આપતી વાર્તા તમને ડરાવવા આવી રહી છે. વશ મૂવીનું પ્રિમિયર થશે એપ્રિલ 26મી થી માત્ર શેમારૂમી પર.

?ref_src=twsrc%5Etfw">April 18, 2024

ગુજરાતી મૂવી વશ અજય દેવગન અને આર મધવનની મૂવી શૈતાનની પ્રેરણા છે, જે તાજેતરમાં થિયેટર્સમાં આવી છે. મૂવીનું દિગ્દર્શન વિકાસ બહલ દ્વારા કરવામાં આવ્યું છે અને તેની નિર્માણ દેવગન ફિલ્મ્સ, જીઓ સ્ટુડિયોઝ અને પેનોરામા સ્ટુડિયોઝ દ્વારા કરવામાં આવી છે. શૈતાન મહાશિવરાત્રિના સમય પર 8, 2024માં રીલીઝ થઈ હતી અને દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી જેના કારણે તેણે 210 કરોડ ($26 મિલિયન)થી વધુ કમાઈ કરી.

મૂવીની વાર્તા, એક સુખી પરિવાર કેન્દ્રિત છે જેમાં તેમની મોટી પુત્રી એક અજ્ઞાત વ્યક્તિ દ્વારા કાળો જાદુ કરવામાં આવે છે. પ્રતિસાદમાં, પરિવાર શું કરે છે અને કેવી રીતે કરે છે જ તો વાર્તાની મજા છે. જે અહિયાં વાંચવાથી નહી પરંતુ મૂવી જોવાથી આવે છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.