સમાચાર સારાંશ: અમેરિકામાં યોજાનાર ફેશનવિકમાં ગુજરાત તરફથી રિપ્રેઝન્ટ કરશે.
અમેરિકામાં યોજાનાર ફેશન વિકમાં ગુજરાતની જુહી દેસાઈ રનવે મોડલ તરીકે જોડાશે. આગામી દિવસોમાં અમેરિકામાં યોજાનાર ફેશનવિકમાં તેઓ રનવે મોડેલ તરીકે ભાગ લેશે જે ગુજરાતની દીકરી તરીકે સર્વે ગુજરાતીઓ માટે ગૌરવની વાત
અમેરિકામાં યોજાનાર ફેશન વિકમાં ગુજરાતની જુહી દેસાઈ રનવે મોડલ તરીકે જોડાશે
18માં વર્ષથી મોડલીંગમાં ઝંપલાવનાર અમદાવાદની જુઇ દેસાઈ અમેરિકામાં યોજાનાર ફેશનવિકમાં ગુજરાત તરફથી રિપ્રેઝન્ટ કરશે.
જી હા વાત કરીએ તો અમદાવાદમાં શેલા વિસ્તાર ખાતે રહેતી જુઇ દેસાઈની જેમણે 18માં વર્ષથી મોડેલિંગ કરવાનો અનહદ શોખ છે અને જેઓ વિવિધ સ્પર્ધામાં પણ ભાગ લઈ તેમજ વિજેતા પણ બનતી આવી છે. મોડલિંગ સાથે સાથે એરહોસ્ટેસનો પણ અભ્યાસ કરી ચુકી છે અને એરપોર્ટ પર પણ કાર્યરત કરી ચુકી છે.
અભ્યાસની સાથે સાથે મોડેલિંગમાં કાંઈક કરી બતાવવાના તેમના લક્ષ્ય સાથે તેઓ હાલ મિસ ઇન્ડિયા કોસમોસના બીજા રનરઅપ તરીકે વિજેતા બન્યા છે અને સૌ પ્રથમવાર તેમણે 2009માં મિસ નડિયાદ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આગામી દિવસોમાં અમેરિકામાં યોજાનાર ફેશનવિકમાં તેઓ રનવે મોડેલ તરીકે ભાગ લેશે જે ગુજરાતની દીકરી તરીકે સર્વે ગુજરાતીઓ માટે ગૌરવની વાત કહી શકાય.
અભ્યાસ, મેહનત, લક્ષય અને લગન જો દ્રઢ હોય તો જીવનમાં શું નથી કરી શકાતું તે જુઇ દેસાઈ જેવી યુવતીઓની મેહનત પરથી જાણી શકાય છે.
Gujarat\'s Juhi Desai will join the US Fashion Week as a runway model. In the coming days, she will participate in a fashion week in America as a runway model, which is a matter of pride for all Gujaratis as the daughter of Gujarat.
Ahmedabad-based Juhi Desai, who has been modelling since the age of 18, will represent Gujarat at a fashion week in the US.
Talking about Juhi Desai, who lives in the Shela area of Ahmedabad, she has been interested in modeling since the age of 18 and has also participated in various competitions and has been a winner. Along with modeling, she has also studied air hostess and has also worked at the airport.
With her aim to do something in modeling along with her studies, she has now become the winner of Miss India Cosmos as the second runner up and participated in the Miss Nadiad pageant for the first time in 2009.
In the coming days, she will participate as a runway model in the fashion week to be held in America, which is a matter of pride for all Gujaratis as the daughter of Gujarat. Juhi Desai said that if the study, hard work, goals and dedication are strong, then what can not be done in life can be known from the hard work of girls like Juhi Desai.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



