સમાચાર સારાંશ: કોમ્પિટિશનમાં દરેક કલાકારો ને સર્ટિફિકેટ તથા દરેક ગ્રુપનાં વિજેતા કલાકારો ને ઇનામ, સર્ટીફિકેટ ,તુલસી છોડ અને હળવો નાસ્તો પણ આપવામાં આવ્યો
સર્કલ ઓફ આર્ટ અને કરણ ફાઉન્ડેશન આયોજીત પોટ (કુંડા) પર પેઇન્ટિંગ કોમ્પિટિશન યોજાઈ
અમદાવાદની જાણીતી કલા સંસ્થા જે માનસિક રીતે અવિકસિત બાળકો માટે અવારનવાર કલા ને લગતા અલગ અલગ પ્રકારના કલાના વર્કશોપ તથા કોમ્પિટિશન કરાવતી રહે છે તેવી જ રીતે આવી સંસ્થા સર્કલ ઓફ આર્ટ અને કરણ ફાઉન્ડેશન આવા બાળકો તથા અન્ય કલાકારો માટે એક સુંદર પોટ( કુંડા) પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કર્યુંહતું.

તા.11 ઓગસ્ટ-2024 ને રવિવાર ના રોજ કરણ ફાઉન્ડેશન,સી.જી.રોડ અમદાવાદ ખાતે યોજાઈ ગયું.આ કોમ્પિટિશનમાં દરેક કલાકારો ને સર્ટિફિકેટ તથા દરેક ગ્રુપનાં વિજેતા કલાકારો ને ઇનામ, સર્ટીફિકેટ ,તુલસી છોડ અને હળવો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.Circle of art na રાજેશભાઈ બારૈયા,અજયભાઈચૌહાણ,પ્રિતીકનેરિયા,શ્રુતિબેન,ભાવના બેન,જયેશભાઈ,રાખીબેન વર્મા (founder-karan foundation) અને judging આર્ટિસ્ટ હિરલ શાહ નાં સહયોગ થી આ ઇવેન્ટને અદભૂત પ્રતિસાદ મળ્યો હતો અને નાના-મોટા બાળકો એ સુંદર આર્ટ વર્કથી વાતાવરણ ને ખુશનુમા બનાવ્યું હતું.
બાળકોએ અલગ અલગ કુંડા પર પોતાની મૌલિક સર્જન શક્તિને કલર પીંછી વડે સુંદર કલાકૃતિ કંડારી હતી.
Painting Competition on Pot (Kunda) organized by Circle of Art and Karan Foundation Similarly, Circle of Art and Karan Foundation, a well-known art institute of Ahmedabad, which often conducts workshops and competitions on different types of art related to art for mentally retarded children, had organized a beautiful pot (Kunda) painting competition for such children and other artists.
Dated August 11, 2024, Sunday at Karan Foundation, c. The incident took place in Ahmedabad. The winners of the competition were given prizes, certificates, mementos and cash prizes. With the support of Circle of Art Na Rajeshbhai Baraiya, Ajaybhai Chauhan, Pritikneria, Shrutiben, Bhavna Ben, Jayeshbhai, Rakhiben Verma (founder - Karan Foundation) and judging artist Hiral Shah, the event received an amazing response and the children made the atmosphere happy with the beautiful art work.
The children exhibited their creative talents by painting different types of paintings on the walls.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



