હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, વેપાર

એચડીબી ફાઇનાન્સિયલ સર્વિસીસનો આઈપીઓ ખુલ્યો પ્રતિ શેર 700-740 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ એચડીએફસી બેંક નો એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 94.36 ટકા હિસ્સો

Posted 11 months ago with 13 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: એચડીએફસી બેંક રૂપિયા 10,000 કરોડની ઓફર ફોર સેલ (OFS)દ્વારા તેનો હિસ્સો ઘટાડશે. આઈપીઓમાંથી મળેલા નાણાંથી કંપની તેની ટાયર-1 મૂડી વધારશે. આ ભવિષ્યમાં ધિરાણ વ્યવસાયનો વિસ્તાર કરશે.

એચડીબી ફાઇનાન્સિયલ સર્વિસીસનો આઈપીઓ ખુલ્યો પ્રતિ શેર 700-740 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ એચડીએફસી  બેંક નો એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 94.36 ટકા હિસ્સો
1/1

એચડીબી ફાઇનાન્સિયલ સર્વિસીસનો આઈપીઓ ખુલ્યો, જાણો પ્રાઇસ બેન્ડ અને જીએમપી

મુંબઈ : દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક એચડીએફસી બેંકની પેટાકંપની એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસનો આઈપીઓ 25 જૂનના રોજ ખૂલ્યો છે. જોકે, આ આઈપીઓ ખુલતા પૂર્વે જ તેના શેર પ્રાઇમરી માર્કેટમાં ધમાલ મચાવી રહ્યા છે. ગ્રે માર્કેટમાં તેના શેર 9 ટકા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા હતા. 

એચડીબી ફાઇનાન્સિયલ સર્વિસીસનો આઈપીઓ ખુલ્યો પ્રતિ શેર 700-740 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ એચડીએફસી  બેંક નો એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 94.36 ટકા હિસ્સો

પ્રતિ શેર 700-740 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ 

એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસે આ આઈપીઓ દ્વારા 12,500 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે. કંપનીએ આ માટે પ્રતિ શેર 700-740 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 20 શેર એટલે કે 14,800 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે મહત્તમ 260 શેર અથવા 1,92,400 રૂપિયાની બોલી લગાવી શકાય છે. જ્યારે બિડિંગ 27 જૂન 2025 સુધી કરી શકાય છે. 

એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 94.36 ટકા હિસ્સો

એચડીએફસી બેંક એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 94.36 ટકા હિસ્સો ધરાવે છે. આ આઈપીઓ દ્વારા, કંપની રૂપિયા 2,500 કરોડની નવી ઇક્વિટી ઇસ્યુ કરશે. જ્યારે એચડીએફસી બેંક રૂપિયા 10,000 કરોડની ઓફર ફોર સેલ (OFS)દ્વારા તેનો હિસ્સો ઘટાડશે. આઈપીઓમાંથી મળેલા નાણાંથી કંપની તેની ટાયર-1 મૂડી વધારશે. આ ભવિષ્યમાં ધિરાણ વ્યવસાયનો વિસ્તાર કરશે.

HDB Financial Services IPO opens, know the price band and GMP

Mumbai: The IPO of HDB Financial Services, a subsidiary of the country's largest private bank HDFC Bank, opened on June 25. However, its shares are making a splash in the primary market even before the IPO opens. Its shares were trading at a 9 percent premium in the gray market.

Price band of Rs 700-740 per share

HDB Financial Services has planned to raise Rs 12,500 crore through this IPO. The company has fixed a price band of Rs 700-740 per share for this. Retail investors will have to invest a minimum of 20 shares i.e. Rs 14,800. While a maximum of 260 shares or Rs 1,92,400 can be bid. While bidding can be done till June 27, 2025.

94.36 percent stake in HDB Financial Services

HDFC Bank holds 94.36 percent stake in HDB Financial Services. Through this IPO, the company will issue fresh equity worth Rs 2,500 crore. While HDFC Bank will reduce its stake through an Offer for Sale (OFS) of Rs 10,000 crore. The company will increase its Tier-1 capital with the money raised from the IPO. This will expand its lending business in the future.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.