હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન , ઓરેન્જ એલર્ટ જાહેર

Posted 2 years ago with 216 views

Story by રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)--- જૂનાગઢ | 3 mins read

સમાચાર સારાંશ: હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સારા વરસાદનું અનુમાન છે.

જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન , ઓરેન્જ એલર્ટ જાહેર
1/1

જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન , ઓરેન્જ એલર્ટ જાહેર અને 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. વરસાદને લઇને હવામાન વિભાગે ગુજરાતના 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સારા વરસાદનું અનુમાન છે. 

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે તેને લઈ આગાહી કરી છે. જેમા આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 

હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે (27 જૂન) રાજકોટ, જામગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, ભરૂચ અને સુરતમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગ દ્વારા 28 જૂનને લઈ આગાહી કરાઈ છે. તેમાં જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.       

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન