હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતમાં ધોધમાર વરસાદી માહોલ વચ્ચે પોળો ફોરેસ્ટમાં ફસાયેલા યુવકોનું કરાયું રેસક્યું , સાબરકાંઠામાં બનાસકાંઠા મુશળધાર વરસાદ

Posted 9 months ago with 7 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અમદાવાથી પોળો ફોરેસ્ટ ફરવા ગયેલા 6 યુવકો ફસાયા હોવાનું સામે આવ્યું હતું. હરણાવ નદીમાં પાણીનો પ્રવાહ વધતાં યુવકો ફસાયા હતા. જોકે, વિજયનગર પોલીસે જંગલના રસ્તેથી 6 યુવકનું રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ધોધમાર વરસાદી માહોલ વચ્ચે પોળો ફોરેસ્ટમાં ફસાયેલા યુવકોનું કરાયું રેસક્યું ,  સાબરકાંઠામાં બનાસકાંઠા મુશળધાર વરસાદ
1/1

ઉત્તર ગુજરાતના જિલ્લામાં આજે રવિવાર(7 સપ્ટેમ્બરે) જળબંબાકારની સ્થિતિ છે. જેમાં છેલ્લા 10 કલાકમાં સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે સાબરકાંઠામાં ધોધમાર વરસાદી માહોલ વચ્ચે હરણાવ નદીમાં પાણી આવતા પોળો ફોરેસ્ટમાં અમદાવાદના 6 યુવકો ફસાયા હતા. સમગ્ર મામલે તંત્રને જાણ થતાં યુવકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 

રાજ્યમાં આજે (7 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં 216 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં 10.43 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે બનાસકાંઠાના વાવ, થરાદ, દિયોદર, ભાભર, દાંતા સહિતના વિસ્તારોમાં 2-2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મેઘમહેરના કારણે નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે. 

અમદાવાથી પોળો ફોરેસ્ટ ફરવા ગયેલા 6 યુવકો ફસાયા હોવાનું સામે આવ્યું હતું. હરણાવ નદીમાં પાણીનો પ્રવાહ વધતાં યુવકો ફસાયા હતા. જોકે, વિજયનગર પોલીસે જંગલના રસ્તેથી 6 યુવકનું રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. 

There is a water-bombing situation in the district of North Gujarat today, Sunday (September 7). In which more than 10 inches of rain has fallen in the last 10 hours in Suigam of Banaskantha. While 6 youths from Ahmedabad were trapped in Polo Forest due to water in the Harnao river amidst torrential rains in Sabarkantha. The youths were rescued after the entire matter was brought to the notice of the administration. Today (September 7), rain has fallen in 216 talukas in the state from 6 am to 4 pm. In which the maximum rain has fallen in Suigam of Banaskantha district with 10.43 inches. Along with this, more than 2 inches of rain has fallen in areas including Vav, Tharad, Deodar, Bhabhar, Danta of Banaskantha. In which torrential rain is falling in many areas of Banaskantha, there is a situation like a horse flood in the rivers due to Meghmaher. It was reported that 6 youths who had gone for a walk from Ahmedawa to Polo Forest were trapped. The youths were trapped due to the increasing water flow in the Harnao river. However, Vijaynagar police rescued 6 youths from the forest path and brought them out.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.