હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદની આગાહી ભારે પવન અને ગાજવીજ સાથે પડશે વરસાદ ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું

Posted 2 years ago with 235 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે

આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદની આગાહી ભારે પવન અને ગાજવીજ સાથે પડશે વરસાદ ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું
1/4
આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદની આગાહી ભારે પવન અને ગાજવીજ સાથે પડશે વરસાદ ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું
2/4
આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદની આગાહી ભારે પવન અને ગાજવીજ સાથે પડશે વરસાદ ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું
3/4
આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદની આગાહી ભારે પવન અને ગાજવીજ સાથે પડશે વરસાદ ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું
4/4

આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદની આગાહી ભારે પવન અને ગાજવીજ સાથે પડશે વરસાદ ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદ વરસી શકે છે.ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદની આગાહી ભારે પવન અને ગાજવીજ સાથે પડશે વરસાદ ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું

 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, નર્મદા, અરવલ્લી, તાપી, વલસાડ, ડાંગ, દાહોદ, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  

ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં પણ આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

છેલ્લા બે દિવસની સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે.  હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચોમાસું આગળ વધતાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન જો તમે દીવ ફરવા જોવાનો પ્લાન બનાવ્યો છે તો આ સમાચાર તમારા માટે છે. દીવના તમામ બીચ પર 3 મહિના સુધી નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળતા આ નિર્ણય લેવાયો છે. ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળે છે. દીવના બીચ પર પહેલી જૂનથી ચોથી ઓગસ્ટ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દીવના નાગવા અને ઘોઘલા બીચ પર સહેલાણીઓનો વધારે ઘસારો જોવા મળે છે. 

જેને લઇને દરિયા કિનારે સુરક્ષા કર્મીઓને તહેનાત કરવામાં આવ્યાં છે.ચોમાસામાં દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાતો હોય છે, જેના કારણે ડુબી જવાની ઘટના અને જાનહાની થવાની શકયતા હોય છે. આ જાનહાની કે, કોઇ દુર્ઘટના બને તે માટે દીવ પ્રશાસને આ નિર્ણય લીધો છે. નોંધનીય છે, સ્થાનિકો અને પર્યટકો માત્ર બીચના આસપાસના વિસ્તારોમાં ફરવા જઈ શકશે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.