સમાચાર સારાંશ: તેલંગાણામાં રેલી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 'જો ભાજપ જીતશે તો અમિત શાહ જ વડાપ્રધાન હશે' વાળી ટિપ્પણી અંગે અમિત શાહે જવાબ આપ્યો હતો.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કાયદા અંગે અરવિંદ કેજરીવાલની સમજણ નબળી
તેલંગાણામાં રેલી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 'જો ભાજપ જીતશે તો અમિત શાહ જ વડાપ્રધાન હશે' વાળી ટિપ્પણી અંગે અમિત શાહે જવાબ આપ્યો હતો.
The upcoming election is a fight between two ideologies and two alternatives for the post of Prime Minister.
— BJP (@BJP4India)
On one side, you have the BJP-NDA, led under the amicable leadership of PM Shri Narendra Modi.
On the other, you have INDI Alliance with Rahul Baba as its leader.
- HM… pic.twitter.com/fI9smZ1iMuThe upcoming election is a fight between two ideologies and two alternatives for the post of Prime Minister.
— BJP (@BJP4India) May 11, 2024
On one side, you have the BJP-NDA, led under the amicable leadership of PM Shri Narendra Modi.
On the other, you have INDI Alliance with Rahul Baba as its leader.
- HM… pic.twitter.com/fI9smZ1iMu

તિહાર જેલમાંથી બહાર આવીને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આજે (11 મે) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જે દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'મોદીજી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થઈ રહ્યા છે. 2014માં મોદીજીએ નિયમ બનાવ્યો હતો કે ભાજપમાં જે 75 વર્ષનો હશે તે નિવૃત્ત થશે, પહેલા લાલકૃષ્ણ અડવાણી નિવૃત્ત થયા, પછી મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, યશવંત સિંહા નિવૃત્ત થયા. હવે મોદીજી આવતા વર્ષે 17મી સપ્ટેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. 17 સપ્ટેમ્બર તેમનો છેલ્લો દિવસ છે. હું ભાજપને પૂછવા માંગુ છું કે તમારા વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે?'
હવે મોદીજીની ઉંમરનું બહાનું લઈને રસ્તો શોધી રહ્યા છે. ભાજપના બંધારણમાં ક્યાંય પણ ઉંમરને લઈને કોઈ વ્યવસ્થા નથી. જનતા જાણે છે મોદીજીના કણ-કણ અને ક્ષણ-ક્ષણ ભારત માતાની સેવા માટે સમર્પિત છે. મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારતની પરિકલ્પના સાકાર થઈ રહી છે અને પોતાના આગામી 5 વર્ષના કાર્યકાળમાં મોદીજી દેશને નવા શિખર પર લઈ જશે.'
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



