હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

બાવળા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન કરવામાં આવ્યું સીલ.

Posted 2 years ago with 11 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: પીસી -પીએનડીટી એકટ અંતગર્ત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ બી પરમાર અને તેમની ટીમ દ્વારા સફળ સ્ટિંગ ઓપરેશન પાર પાડવામાં આવ્યું.

બાવળા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન કરવામાં આવ્યું સીલ.
1/2
બાવળા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન કરવામાં આવ્યું સીલ.
2/2

અમદાવાદ જિલ્લાના  બાવળા તાલુકામાં આવેલ બાવળા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન કરવામાં આવ્યું સીલ.

પીસી -પીએનડીટી એકટ અંતગર્ત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ બી પરમાર અને તેમની ટીમ દ્વારા સફળ સ્ટિંગ ઓપરેશન પાર પાડવામાં આવ્યું.

એજન્ટ દ્વારા  સગર્ભા બહેનનું   ગર્ભ પરીક્ષણ માટે ડો. રવિ દોશી દ્વારા રું. ૩૫૦૦૦/- લઇ સોનોગ્રાફી કરી લિંગ પરીક્ષણ કરી બાબા-બેબી ની જાણ કરતા રંગે હાથે ઝડપાયા 

સ્ટિંગ ઓપરેશન દરમ્યાન ડોક્ટર રવિ દોશી પાસેથી રું. ૧૫૦૦૦/- સરકારી નાણા રીકવર કરેલ છે. તથા એજન્ટ પ્રકાશ નાનુભાઈ વાણંદ રું. ૨૦૦૦૦/- ડોક્ટર પાસેથી લઇ ફરાર જેની પોલિસ તપાસ ચાલુ .

ડો.રવિ દોશી સામે પીસી -પીએનડીટી એકટ અંતગર્ત આગળ ની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે દેશમાં લિંગ પરીક્ષણ કરાવવું અને કરવું બંને સજાને પાત્ર છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ સભ્ય સમાજ માટે ઉદાહરણ રૂપ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.