હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, લાઈફ સ્ટાઈલ

અમદાવાદમાં ગણેશ વંદના પરિવાર દ્વારા હોળીના પ્રાકૃતિક રંગો બનાવવાનો વર્કશોપ યોજાયો હોળી માટે ઘરે આ રીતે બનાવો નેચરલ રંગો ત્વચાને નહીં થાય નુકશાન

Posted 1 year ago with 197 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ગલગોટાના ફૂલ, ગુલાબની પાંખડીઓ, હળદર, પાલક, બીટ અને કેસુડાથી ઓર્ગેનિક કલર બનાવવામાં આવ્યા હતા જેનાથી ત્વચાને કોઈ પણ જાતનું નુકશાન ન પહોંચી શકે

અમદાવાદમાં ગણેશ વંદના પરિવાર દ્વારા હોળીના પ્રાકૃતિક રંગો બનાવવાનો વર્કશોપ યોજાયો  હોળી માટે ઘરે આ રીતે બનાવો નેચરલ રંગો ત્વચાને નહીં થાય નુકશાન
1/4
અમદાવાદમાં ગણેશ વંદના પરિવાર દ્વારા હોળીના પ્રાકૃતિક રંગો બનાવવાનો વર્કશોપ યોજાયો  હોળી માટે ઘરે આ રીતે બનાવો નેચરલ રંગો ત્વચાને નહીં થાય નુકશાન
2/4
અમદાવાદમાં ગણેશ વંદના પરિવાર દ્વારા હોળીના પ્રાકૃતિક રંગો બનાવવાનો વર્કશોપ યોજાયો  હોળી માટે ઘરે આ રીતે બનાવો નેચરલ રંગો ત્વચાને નહીં થાય નુકશાન
3/4
અમદાવાદમાં ગણેશ વંદના પરિવાર દ્વારા હોળીના પ્રાકૃતિક રંગો બનાવવાનો વર્કશોપ યોજાયો  હોળી માટે ઘરે આ રીતે બનાવો નેચરલ રંગો ત્વચાને નહીં થાય નુકશાન
4/4

અમદાવાદમાં ગણેશ વંદના પરિવાર દ્વારા હોળીના પ્રાકૃતિક રંગો બનાવવાનો વર્કશોપ યોજાયો  હોળી માટે ઘરે આ રીતે બનાવો નેચરલ રંગો ત્વચાને નહીં થાય નુકશાન 

પ્રકૃતિમાંથી લીધેલા ફૂલ, બીજ, મૂળ અને પાંદડાઓમાંથી અલગ-અલગ 7 રંગોનું સર્જન 

અમદાવાદમાં ગણેશ વંદના પરિવાર દ્વારા હોળીના પ્રાકૃતિક રંગો બનાવવાનો વર્કશોપ યોજાયો  હોળી માટે ઘરે આ રીતે બનાવો નેચરલ રંગો ત્વચાને નહીં થાય નુકશાન

દેશભરમાં હોળી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. લોકો એકબીજા પર રંગો લગાવે છે, ગુલાલ નાખે છે અને વિવિધ પ્રકારની વાનગીઓ ખાય છે. આ દિવસ સુખ અને મિલનનું પ્રતીક છે. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં હોળી રમવાનો એક અલગ જ ઉત્સાહ હોય છે. બાળકો ઘણા દિવસો પહેલાથી જ ફુગ્ગા, વોટર ગન અને રંગોથી હોળી રમવાનું શરૂ કરી દે છે.પરંતુ આજકાલ બજારમાં ઘણા પ્રકારના રંગો ઉપલબ્ધ છે. 

જે રસાયણોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં આ રંગો ત્વચા અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેથી હોળી ફક્ત કુદરતી અને કાર્બનિક રંગોથી જ રમવી જોઈએ. 

અમદાવાદમાં ગણેશ વંદના પરિવાર દ્વારા હોળીના પ્રાકૃતિક રંગો બનાવવાનો વર્કશોપ રાખવામાં આવ્યો હતો જેમાં 70 થી વધું લોકોએ ભાગ લીધો હતો. પ્રકૃતિમાંથી લીધેલા ફૂલ, બીજ, મૂળ અને પાંદડાઓમાંથી અલગ-અલગ 7 રંગોનું સર્જન કરવામાં આવ્યું હતું. અને 20 કિલો રંગ બનાવવામાં આવ્યો હતો. જેમાં ગલગોટાના ફૂલ, ગુલાબની પાંખડીઓ, હળદર, પાલક, બીટ અને કેસુડાથી ઓર્ગેનિક કલર બનાવવામાં આવ્યા હતા જેનાથી ત્વચાને કોઈ પણ જાતનું નુકશાન ન પહોંચી શકે

How to make natural colours at home 

Ganesh Vandana's family conducts workshop on natural colours for Holi in Ahmedabad 

Create 7 different colors from flowers, seeds, roots and leaves taken from nature 

Holi is being celebrated across the country with much fervour. People smear colours on each other, put gulal and eat different kinds of dishes. This day is a symbol of joy and happiness. Especially children and young people have a different enthusiasm for playing Holi. Children start playing Holi with balloons, water guns and colours many days in advance. Nowadays, many colors are available in the market. It is made using chemicals. In such a situation, these colors can harm the skin and health. 

Therefore, Holi should be played only with natural and organic colors. A workshop on making natural colours of Holi was held by Ganesh Vandana family in Ahmedabad in which more than 70 people participated. 7 different colors were created from flowers, seeds, roots and leaves taken from nature. And 20 kg of paint was made. In which organic colors were made from Galgota flowers, rose petals, turmeric, spinach, beet and kesuda so that no harm could come to the skin.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.