હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ધર્મ

આજે ૧૬ સપ્ટેમ્બર કેવો રહેશે આજનો દિવસ શું આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહેશે ? પત્ની-સંતાનના કામમાં વ્યસ્ત રહો. મહત્વના નિર્ણય કોણ લઈ શકશે

Posted 1 year ago with 56 views

Story by Vinay Pandya | 3 mins read

સમાચાર સારાંશ: દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા રહે.

આજે ૧૬ સપ્ટેમ્બર કેવો રહેશે આજનો દિવસ  શું આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહેશે  ? પત્ની-સંતાનના કામમાં વ્યસ્ત રહો. મહત્વના નિર્ણય કોણ લઈ શકશે
1/1

મેષ : વાણીની સંયમતા રાખીને શાંતિથી પોતાનું કામકાજ કરી લેવું. પરદેશના કામમાં સાનુકૂળતા જણાય. આનંદ રહે.

વૃષભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા રહે.

મિથુન : આપના કામમાં સાનુકૂળતા થતી જાય. પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. ધર્મકાર્ય થઈ શકે.

કર્ક : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. સામાજિક-વ્યવહારિક કામમાં સાથે ઉતાવળ કરવી નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

સિંહ : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. પત્ની-સંતાનના કામમાં વ્યસ્ત રહો. મહત્વના નિર્ણય લઈ શકો.

કન્યા : આપના કાર્યની સાથે મોસાળ પક્ષ- સાસરી પક્ષના કામમાં વ્યસ્ત રહેવાનું બને. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

તુલા : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં સાનુકૂળતા થતી જાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.

વૃશ્ચિક : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા અનુભવાય.

ધન : આપના કાર્યમાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. અડોશ-પડોશના કામકાજ અંગે વ્યસ્તતા અનુભવાય.

મકર : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ-ફાયદો જણાય.

કુંભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. મહત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય.

મીન : આપને કામમાં પ્રતિકૂળતા રહે. મોસાળ પક્ષ - સાસરી પક્ષે બીમારી-ચિંતા-ખર્ચનું આવરણ આવી જાય. ધીરજ રાખવી.

Aries: Keep restraint on speech and do your work peacefully. Ability to work abroad. Stay happy

Taurus: From the beginning of the day, you will have to be constantly busy in some work. There will be flexibility in land-building-vehicle work.

Gemini: There will be ease in your work. There is a possibility of working abroad. Religion can be.

Taurus: There will be progress in your work. Do not be hasty in social work. Be careful while driving vehicle.

Leo: You will get the support of others in your work. Be busy with work and children. You can take an important decision.

Virgo: You will be busy with your work. Contingent cost - appears to be a purchase.

Taurus: Your day will be a favorable one. Your anxiety regarding children will be reduced.

Scorpio: You work day and night, but your heart and mind do not feel peace. The family is worried.

Sagittarius: There will be cooperation of brothers and sisters in your work. Busy with work in the neighborhood.

Capricorn: You will be busy with family work. There will be sudden profit in business.

Aquarius: Enjoy doing the work as per your calculations. It is easy to make important decisions.

Aquarius: You will be busy at work. There will be a cover of illness, worry and expenses on the in-laws side. be patient

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.