હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા-TV અને OTT

OTT સિરીઝ રીવ્યુ: નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહેલી IC 814: The Kandahar Hijack જેની ની કથા 1999ની સત્ય ઘટના પર આધારિત છે.

Posted 1 year ago with 7 views

Story by Ranmesh | 2 mins read

સમાચાર સારાંશ: જ્યારે IC 814 ફ્લાઈટનું હાઈજેક થયું હતું અને મુસાફરોને કંદહાર લઈ જવામાં આવ્યા હતા, પછી શું થયું હતું કેવી રીતે થયું હતું તેની વાત આ સિરીઝમાં ખુબજ સુંદર રીતે કરવામાં આવી છે, એક ઐતિહાસિક ઘટનાની વધુ નજીકથી સમજ મેળવવા તેમજ ઘટના સાથે જોડાયેલ પાત્રોની સંવેદના અને સાહસને પણ અનુભવવા આ સિરીઝ ચોક્કસ જોવી જોઈએ.

OTT સિરીઝ રીવ્યુ: નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહેલી IC 814: The Kandahar Hijack જેની ની કથા 1999ની સત્ય ઘટના પર આધારિત છે.
1/1

નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહેલી IC 814: The Kandahar Hijack દર્શકોને પોતાની તરફ ખેંચી રહી છે, સિરીઝની વાર્તા ચુસ્ત અને રસપ્રદ છે, જે દર્શકોને અંત સુધી બાંધી રાખે છે. આ સિરીઝને નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર, વિજય વર્મા, દિયા મિર્ઝા, પત્રલેખા, અરવિંદ સ્વામી અને કુમુદ મિશ્રા જેવા કલાકારોએ તેમના અભિનયથી જીવંત બનાવી છે તો અનુભવ સિંહા તેમના દિગ્દર્શન સાથે દર્શકોને પકડી રાખે છે અને સતત હવે શું થશે તે વિચારતા કરી મૂકે છે જે દર્શકોને અંત સુધી સિરીઝ જોવા માટે ઉત્સુક રાખે છે. સિરીઝનું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ વાર્તા સાથે મેળ ખાય છે, જે દર્શકોને વાર્તાના આરોહ અવરોહ સાથે જોડી રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે.

કેટલાક વિષય નિષ્ણાત અને દર્શકોને આ સિરીઝમાં વાસ્તવિક હકીકતોની થોડી ખોટ લાગી છે, તેઓનું માનવું છે કે આ હકીકતો  સિરીઝની વાસ્તવિકતા અને વાર્તાને વધુ સમૃદ્ધ બનાવી શકી હોત. છતાં, 1999 ની સત્ય ઘટના પર આધારિત આ સિરીઝના પાત્રો, કથાનક, અભિનય અને તેની પ્રસ્તુતિ દ્વારા દર્શકોને અંત સુધી બાંધી રાખે છે. જ્યારે IC 814 ફ્લાઈટનું હાઈજેક થયું હતું અને મુસાફરોને કંદહાર લઈ જવામાં આવ્યા હતા, પછી શું થયું હતું કેવી રીતે થયું હતું તેની વાત આ સિરીઝમાં ખુબજ સુંદર રીતે કરવામાં આવી છે. 

એક ઐતિહાસિક ઘટનાની વધુ નજીકથી સમજ મેળવવા તેમજ ઘટના સાથે જોડાયેલ પાત્રોની સંવેદના અને સાહસને પણ અનુભવવા આ સિરીઝ ચોક્કસ જોવી જોઈએ.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.