સમાચાર સારાંશ: ભારતના આ 10 સ્થળો સ્વિટ્ઝર્લેન્ડથી ઓછા નથી. અહીં તમને ખાવા-પીવાની તમામ સુવિધાઓ મળશે. આવો આજે તમને આ 10 પ્રવાસન સ્થળો વિશે વાત કરીએ.
Honeymoon Destination: લગ્ન બાદ હનીમૂન પર જવાનો ટ્રેન્ડ ઘણા સમયથી લોકપ્રિય છે. ઘણા એવા લોકો છે કે જેઓ લગ્નના 6-8 મહિના પહેલા તેમના હનીમૂનનો પ્લાનિંગ કરતાં હોય છે. કેટલાક લોકો વિદેશનો મોહ રાખતાં હોય છે. પરંતુ જો તમે સસ્તામાં સારી જગ્યાએ હનીમૂન મનાવવા માંગતા હોવ તો ભારતના આ 10 સ્થળો સ્વિટ્ઝર્લેન્ડથી ઓછા નથી. અહીં તમને ખાવા-પીવાની તમામ સુવિધાઓ મળશે. આવો આજે તમને આ 10 પ્રવાસન સ્થળો વિશે વાત કરીએ.
Your search for a great picnic spot ends here! Spend an evening with family and friends at the Kottappuram Waterfront in Thrissur with its pretty walkway, waterfront seating, kiosks, restaurants and amphitheatre.#Kottapuram #Thrissur #Destinations #KeralaReels2023… pic.twitter.com/u0G65Q2ff8
— Kerala Tourism (@KeralaTourism)Your search for a great picnic spot ends here! Spend an evening with family and friends at the Kottappuram Waterfront in Thrissur with its pretty walkway, waterfront seating, kiosks, restaurants and amphitheatre.#Kottapuram #Thrissur #Destinations #KeralaReels2023… pic.twitter.com/u0G65Q2ff8
— Kerala Tourism (@KeralaTourism) April 7, 2024
10.હમ્પી એક પ્રવાસન તરીકે ખૂબ જ જાણીતુ સ્થળ કહેવામાં આવે છે. હમ્પી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. હમ્પીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તમે તમારા પાર્ટનર સાથે હનીમૂન મનાવવા હમ્પી જઈ શકો છો. હમ્પીનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા આનંદદાયક છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



