સમાચાર સારાંશ: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તથા હિંમતનગર શહેરમાં ભારે પવન ફૂંકાયો
હિંમતનગરમાં ભારે પવન ફૂંકાતા જાહેરાતના બોર્ડ ધરાશાયી વાહન ચાલકો સહિત રાહદારીઓમાં ભય
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તથા હિંમતનગર શહેરમાં ભારે પવન ફૂંકાયો અચાનક પવન ફુંકાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા તથા નેશનલ હાઇવે પર અને ગાંભોઈ પંથકમાં કેટલાક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ થયો.

હાઇવે રોડ પર વિઝીબિલિટી ઘટી..સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર તોતિંગ બોર્ડ બેનરો ફાટ્યા.જાહેરાતના બોર્ડ ધરાશાયી થતાં વાહન ચાલકો સહિત રાહદારીઓમાં ભય
આપને જણાવી દઈએ કે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી હવામાન હવામાન વિભાગે હવામાન વિભાગે કરેલી છે જે અંતર્ગત ઉત્તર ગુજરાતમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત વ્યક્ત કરવામાં વ્યક્ત કરવામાં આવી હતી આ આગાહી જાણે સાચી પડતી હોય તેવું આજે સાબરકાંઠા વાસીઓએ અનુભવ કર્યો અને અને હિંમતનગર અને હિંમતનગર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું તથા વરસાદ વરસાદ પણ વરસાદ પણ શરૂ વરસાદ પણ શરૂ થયો હતો
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



