હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

ગણેશ મહોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે હિંમતનગરમાં ગાયત્રી યુવા ગ્રુપ દ્રારા ગણેશ મહોત્સવ માં સ્વચ્છતા થીમ અંતર્ગત નાટક યોજી લોક જાગ્રુતી આપી

Posted 1 year ago with 36 views

Story by Altaf Luhar | 2 mins read

સમાચાર સારાંશ: હિંમતનગરના ગાયત્રી યુવા ગ્રુપ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

ગણેશ મહોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે હિંમતનગરમાં ગાયત્રી યુવા ગ્રુપ દ્રારા ગણેશ મહોત્સવ માં સ્વચ્છતા થીમ અંતર્ગત નાટક યોજી લોક જાગ્રુતી આપી
1/1

ભારતભરમાં ગણેશ મહોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે હિંમતનગર ખાતે પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરાય છે ત્યારે હિંમતનગરના ગાયત્રી યુવા ગ્રુપ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

ગણેશ મહોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે હિંમતનગરમાં ગાયત્રી યુવા ગ્રુપ દ્રારા ગણેશ મહોત્સવ માં સ્વચ્છતા થીમ અંતર્ગત નાટક યોજી લોક જાગ્રુતી આપી

 દરરોજ અલગ પ્રકારના કાર્યક્રમ યોજાતા હોય છે ત્યારે આજે એક નાટક કે જેમાં બેટી બચાવો, પાણી બચાવો સાથે સ્વચ્છતા રાખો જેવા મુદ્દાઓને લઈ કલાકારોએ અભિનય કર્યો હતો 

નરેન્દ્ર મોદી દ્રારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત આયોજકો પ્રધાનમંત્રી થી પ્રેરાઈને આ નાયક યોજ્યુ હતુ પોતાના ઘર થી પોતાનો દેશ કઈ રીતે સ્વચ્છ રખાય તે આ નાટકમાં દર્શાવવામાં આવ્યુ હતુ અને મોટી સંખ્યા લોકો પણ આ નાટક નિહાળી સ્વચ્છતા રાખવાની વાત સ્વીકારી હતી.

Gayatri Yuva Group in Himmatnagar staged a play on the theme of cleanliness during the Ganesh festival. 

While Ganeshotsav is being celebrated all over India, Ganeshotsav is also being celebrated in Himmatnagar.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન