હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, રાજનૈતિક, સામાજીક

માળીયા હાટીના તાલુકાના જામવાળી ગામમાં તંત્રની મનાઈ તેમ છતાં એક ખેડૂત દ્વારા કરવામાં આવ્યું પુલનું નિર્માણ સ્થાનિક ખેડૂતે કર્યો આક્ષેપ

Posted 2 years ago with 522 views

Story by Paresh Vadhiya | 3 mins read

સમાચાર સારાંશ: જામવાળી ગામે બિન અધિકૃત રીતે પુલનું કરવામાં આવ્યું નિર્માણ જેની કોઈ મંજૂરી પણ નથી

માળીયા હાટીના તાલુકાના જામવાળી ગામમાં તંત્રની મનાઈ તેમ છતાં એક ખેડૂત દ્વારા કરવામાં આવ્યું પુલનું નિર્માણ સ્થાનિક ખેડૂતે કર્યો આક્ષેપ
1/2
માળીયા હાટીના તાલુકાના જામવાળી ગામમાં તંત્રની મનાઈ તેમ છતાં એક ખેડૂત દ્વારા કરવામાં આવ્યું પુલનું નિર્માણ સ્થાનિક ખેડૂતે કર્યો આક્ષેપ
2/2

માળીયા હાટીના તાલુકાના જામવાળી ગામમાં તંત્રની મનાઈ તેમ છતાં એક ખેડૂત દ્વારા કરવામાં આવ્યું પુલનું નિર્માણ સ્થાનિક ખેડૂતે કર્યો આક્ષેપ 

માળીયા હાટીના તાલુકાના જામવાળી ગામના સરપંચ પતિનો આક્ષેપ જામવાળી ગામે બિન અધિકૃત રીતે પુલનું કરવામાં આવ્યું નિર્માણ જેની કોઈ મંજૂરી પણ નથી જ્યારે તંત્રની મનાઈ તેમ છતાં અન્ય ખેડૂત દ્વારા કરવામાં આવ્યું પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે .

બાઈટ :- નરેન્દ્રભાઈ ભૂત સરપંચ પતિ અને ખેડૂત (જામવાળી)

વાત કરવામાં આવે તો હાલ ચોમાસાનો માહોલ છે અને એમાં પણ જૂનાગઢ જિલ્લા માં છેલ્લા ત્રણ દિવસ થી ભારે વરસાદ પડી રહીયો છે ત્યારે નદી નાળાઓ અને વોકળાઓ બે કાંઠે વહી રહિયા છે ત્યારે ઘણી જગ્યા પર રસ્તાઓ અને ખેતરોમાં ધોવાણ થયા ના સમાચાર સામે આવી રહ્યા છે 

ત્યારે આજે જામવાળી ગામના સરપંચ પતિ અને ખેડૂત દ્વારા ગામના જ અન્ય ખેડૂત દ્વારા બિન અધિકૃત રીતે વોકળા પર પુલનું બાંધકામ કરી લીધાના આક્ષેપ કરવામાં આવ્યા હતા સાથે જણાવ્યું હતું કે આ પુલ 1 મીટરનો બેઠો પુલ બાધવાનું બાંધકામ કરનાર ખેડૂત દ્વારા મૌખિક સહમતી સાથે કહેવામાં આવ્યું હતું પરંતુ પુલ નું બાંધકામ કરનાર ખેડૂત માથાભારે હોય અને તેમને તંત્ર ના હુકમ નો અનાદર કરી અને આ પુલ 12 ફૂટ ઊંચો બનાવ્યો છે વળી પુલ માં ગેપ મુકવામાં આવ્યો છે તે સાકળો છે જેથી યોગ્ય માત્ર માં પાણી નીકળી શકતું નથી અને તેને કારણે આસપાસ ના ખેડૂતોને વાળીએ અવર જવર માટે ના રસ્તાઓ ધોવાઈ ગયા છે વળી ખેતરો ધોવાઈ જાય તેવી સંભાવના છે ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે નહીંતર અમારે આંદોલન કરવાની ફરજ પડશે

જો આ પુલની વાત કરીએ તો આ પુલ લોકફાળો કરી અને બનાવવામાં આવ્યો છે અને પુલ ની સામેની સાઈડમાં અવર જવર કરતા ખેડૂતો નોળી નદી ના આ નાના વહેંણમાંથી પસાર થતા હતા ત્યારે અવર જવર માં તકલીફ ન પડે તે માટે પુલ નું નિર્માણ લોકફાળો કરી ને કરવામાં આવ્યું છે પરંતુ પુલ 1 મીટર નીચો બેઠો પુલ બનાવવા જણાવાયું હતું જ્યારે આ પુલ હાલ 12 મીટરનો ઉંચો પુલ બન્યો છે ત્યારે ઉંચા પુલ ને લઈ ને પાણી ની યોગ્ય અવર જવર ન થતા અન્ય ખેડૂતો પરેશાન બન્યા છે 

રિપોર્ટ :- પરેશ વાઢીયા (જૂનાગઢ)

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન