હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, લાઈફ સ્ટાઈલ

કાજુકતરીમાં નીકળી માંખી અમદાવાદ શહેરમાં ખોરાકમાં મિઠાઈ માં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત સ્વાસ્થ્ય માટેનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો

Posted 2 years ago with 183 views

Story by Sanjiv Rajput | 3 mins read

સમાચાર સારાંશ: અમદાવાદ શહેરમાં ખોરાકમાં મિઠાઈમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત

કાજુકતરીમાં નીકળી માંખી અમદાવાદ શહેરમાં ખોરાકમાં મિઠાઈ માં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત સ્વાસ્થ્ય માટેનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો
1/2
કાજુકતરીમાં નીકળી માંખી અમદાવાદ શહેરમાં ખોરાકમાં મિઠાઈ માં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત સ્વાસ્થ્ય માટેનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો
2/2

કાજુકતરીમાં નીકળી માંખી અમદાવાદ શહેરમાં ખોરાકમાં મિઠાઈ માં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત સ્વાસ્થ્ય માટેનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો 

અમદાવાદ શહેરમાં ખોરાકમાં મિઠાઈમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. 

અમદાવાદના સિટીએમ રામોલ માગઁ પર આવેલ ગોપાલ ડેરીમાં રામોલ ખાનવાડીના હમીદ મન્સુરી એ નવી ઇલેક્ટ્રિક વ્હીકલ લાવતા લોકોને મો મીઠું કરાવા લીધેલ કાજુ કતરીમાંથી મરેલ માખી નીકળી આવતા ફરી લોકોના સ્વાસ્થ્ય માટેનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

ગતરોજ રાતે ઘરે કાજુ કતરી પરિવાર ના સભ્યોઓએ બોકસ ખોલીને સાતેક સભ્યોઓને ખવડાવી હતી અને બીજી કાજુ કતરી હાથ માં લેતા તેમા મરેલ માખી ચોટેલ જોવા મળી હતી.

આ બોકસ લઈ ને ગોપાલ ડેરીમાં ગઈકાલે સવારે અગિયાર વાગ્યે તે બોક્ષ સાથે બતાવવા લઈ ગયેલ અને હાજર સંચાલકને તે બતાવી ને આ આપતા તેઓ એ બદલી ને રુપિયા પરત આપવાની તૈયારી દર્શાવી હતી

જોકે અસ્વચ્છ વાતાવરણમાં આ મિઠાઈ કે ફરસાણ બનાવાતુ હોવાની દહેશત ને લઈ ને એએમસી કંટ્રોલ માં આ અંગે ની ફરિયાદ કરી ને પગલા ભરવા જણાવવામાં આવ્યું હતું. 

હવે જોવું એ રહ્યું આ બાબતે કેટલા કડક પગલાં લેવામાં આવશે કે પછી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં ચાલુ રાખી જીવ સાથે રમત રમવાની ચાલુ રહેશે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થોમાં જીવ-જંતુઓ નીકળવાની ઘટનાઓ યથાવત્ છે. ભારતમાં ફૂડ પ્રોસેસિંગ વિભાગ કેટલો બેદરકાર છે તેના એક પછી એક પુરાવા સામે આવી રહ્યા છે. બાલાજી વેફરમાંથી દેડકો, સિઝલરમાંથી વંદો અને બર્ગરમાંથી જીવાત નીકળ્યા બાદ હવે મસાલા પાપડમાંથી ઈયળ અને ગુટખાના મસાલામાંથી જીવાત મળી આવી...

ગુજરાતમાં બહારનું ખાતા પહેલા કે મંગાવતા પહેલા 100 વખત વિચાર કરજો. અત્યાર સુધી તો ખાદ્ય ચીજોમાં જીવાતો મળી આવતી હતી, પરંતુ હવે તો ગુટખા ખાનારાઓએ પણ સાવચેત રહેવું પડશે.. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન