હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ગુજરાત, ચુંટણી ૨૦૨૪

ઉમેદવારીના મામલે મહિલાઓને ઠેગો, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે મહિલાઓને ટિકિટ આપવામાં જાણે કંજૂસી દાખવી ,

Posted 2 years ago with 13 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: વખતે ભાજપે ચાર મહિલાઓને સાંસદ બનવાની તક આપી છે જયારે કોંગ્રેસે પણ ચાર મહિલાઓને ચૂંટણી મેદાને ઉતારી છે. ભાજપે વર્તમાન સાંસદ પૂનમ માડમને યથાવત રાખીને અન્ય ત્રણ નવા મહિલા ચહેરાને તક આપી છે જયારે કોંગ્રેસે એક પૂર્વ સાંસદ એક વર્તમાન ધારાસભ્ય ઉપરાંત અન્ય બે નવા મહિલા ચહેરાને લોકસભાની ચૂંટણી લડાવવા નક્કી કર્યુ છે. મહિલાઓને ટિકિટ આપવામાં ભાજપ અને કોંગ્રેસે એકસરખુ વલણ જાળવી રાખ્યુ છે.

ઉમેદવારીના મામલે મહિલાઓને ઠેગો, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે મહિલાઓને ટિકિટ આપવામાં જાણે કંજૂસી દાખવી ,
1/2
ઉમેદવારીના મામલે મહિલાઓને ઠેગો, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે મહિલાઓને ટિકિટ આપવામાં જાણે કંજૂસી દાખવી ,
2/2

Lok Sabha Elections 2024  મહિલાઓને પ્રોત્સાહન આપવાની વાતો કરવામાં આવી રહી છે પણ રાજકીય પક્ષો ઉમેદવારીના મામલે મહિલાઓને ઠેગો દેખાડે છે તેવુ ચિત્ર ઊભું થયુ છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે મહિલાઓને ટિકિટ આપવામાં જાણે કંજૂસી દાખવી છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપે ચાર અને કોંગ્રેસે ચાર મહિલાઓને ચૂંટણી મેદાને ઉતારી છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસે મહિલાઓને પુરતુ પ્રતિનિધિત્વ આપવાની ડીંગો હાંકી હતી પણ જયારે ૨૬ બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ભાજપ-કોંગ્રેસે મહિલાઓને ટિકિટ આપવામાં પીછેહટ કરી છે.

આLok Sabha Elections 2024 | મહિલાઓને પ્રોત્સાહન આપવાની વાતો કરવામાં આવી રહી છે પણ રાજકીય પક્ષો ઉમેદવારીના મામલે મહિલાઓને ઠેગો દેખાડે છે તેવુ ચિત્ર ઊભું થયુ છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે મહિલાઓને ટિકિટ આપવામાં જાણે કંજૂસી દાખવી છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપે ચાર અને કોંગ્રેસે ચાર મહિલાઓને ચૂંટણી મેદાને ઉતારી છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસે મહિલાઓને પુરતુ પ્રતિનિધિત્વ આપવાની ડીંગો હાંકી હતી પણ જયારે ૨૬ બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ભાજપ-કોંગ્રેસે મહિલાઓને ટિકિટ આપવામાં પીછેહટ કરી છે.

આ વખતે ભાજપે ચાર મહિલાઓને સાંસદ બનવાની તક આપી છે જયારે કોંગ્રેસે પણ ચાર મહિલાઓને ચૂંટણી મેદાને ઉતારી છે. ભાજપે વર્તમાન સાંસદ પૂનમ માડમને યથાવત રાખીને અન્ય ત્રણ નવા મહિલા ચહેરાને તક આપી છે જયારે કોંગ્રેસે એક પૂર્વ સાંસદ એક વર્તમાન ધારાસભ્ય ઉપરાંત અન્ય બે નવા મહિલા ચહેરાને લોકસભાની ચૂંટણી લડાવવા નક્કી કર્યુ છે. મહિલાઓને ટિકિટ આપવામાં ભાજપ અને કોંગ્રેસે એકસરખુ વલણ જાળવી રાખ્યુ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.