હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

માળીયા હાટીના તાલુકામાં બપોર બાદ વરસાદની ધીમીધારે એન્ટ્રી કડાકા અને વીજળીના ચમકારા સાથે થઇ હતી. સમગ્ર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો

Posted 2 years ago with 133 views

Story by રિપોર્ટ :- પરેશ વાઢીયા વાઢીયાભાઈ(જૂનાગઢ) | 3 mins read

સમાચાર સારાંશ: જૂનાગઢના માળીયા હાટીના ,માંગરોળ તાલુકામાં વરસાદની ધમાકેદાર બેટિંગ

માળીયા હાટીના તાલુકામાં બપોર બાદ વરસાદની ધીમીધારે એન્ટ્રી કડાકા અને વીજળીના ચમકારા સાથે થઇ હતી. સમગ્ર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો
1/3
માળીયા હાટીના તાલુકામાં બપોર બાદ વરસાદની ધીમીધારે એન્ટ્રી કડાકા અને વીજળીના ચમકારા સાથે થઇ હતી. સમગ્ર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો
2/3
માળીયા હાટીના તાલુકામાં બપોર બાદ વરસાદની ધીમીધારે એન્ટ્રી કડાકા અને વીજળીના ચમકારા સાથે થઇ હતી. સમગ્ર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો
3/3

માળીયા હાટીના તાલુકામાં બપોર બાદ વરસાદની ધીમીધારે એન્ટ્રી કડાકા અને વીજળીના ચમકારા સાથે થઇ હતી. સમગ્ર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો 

સતત ગરમી અને બફારા બાદ બપોર ના 3 વાગ્યા થી વરસાદની એન્ટ્રી કડાકા અને વીજળીના ચમકારા સાથે થઇ હતી. સમગ્ર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો 

જૂનાગઢના માળીયા હાટીના ,માંગરોળ તાલુકામાં વરસાદની ધમાકેદાર બેટિંગ થઇ .બે દિવસ પહેલા પડેલા સામાન્ય વરસાદ ને કારણે ખેડૂતો વાવણી કરી શક્યા ન હતા પરંતુ હાલ પડી રહેલા વરસાદથી ખેડૂતો વાવણી ના શ્રી ગણેશ કરશે

હાલ વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ તેજ કરતો જોવા મળી રહીયો છે ત્યારે નદી નાળાઓમાં પુર આવે તેવી શક્યતા સેવાઈ 

રહી છે .જ્યારે વધારે વરસાદને લઈ ખેડૂતો માં આનંદ જોવા મળ્યો . 

અગાઉના દિવસોમાં પડેલો વરસાદ નોંધ પાત્ર ન હતો પરંતુ આજે બપોરે બાદ આવેલો વરસાદ સમગ્ર પંથકમાં નોંધપાત્ર થશે તેવા એંધાણ છે .

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના 19 જિલ્લામાં ભારે વરસાદનો અનુમાન છે. ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે,

ગુજરાતમાં ચોમાસું (Gujarat monsoon) ધીમે ધીમે જામી રહ્યું છે. ઘણા શહેરો,નગરોમાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે, જેના કારણે ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. ગીર સોમનાથના કોડીનારમાં ત્રણ કલાકમાં (3 inch rain in just 3 hours) ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસ્યો, જેના કારણે ગામની ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. હજુ પણ મેઘ મહેર યથાવત છે.હવામાન વિભાગની આગાહી (IMD forecast) મુજબ રાજ્યના 19 જિલ્લામાં ભારે વરસાદનો અનુમાન છે. ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો અનુમાન છે, કચ્છ, દ્વારકા, જામનગરમાં પણ ભારે વરસાદનું અનુમામ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર રામશ્ર્ય યાદવના જણાવ્યા અનુસાર, આજે અને આવતી કાલે સૌરાષ્ટ્રના મોટભાગના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામા આવી છે. અમરેલી,ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત,નર્મદા, તાપી,ડાંગમાં સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે. 

રિપોર્ટ :- પરેશ વાઢીયા વાઢીયાભાઈ(જૂનાગઢ)

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન