હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

કચ્છ ,પાલનપુર, જૂનાગઢ સહિતના અનેક સ્થળે ધોધમાર વરસાદ, ઉનાળુ પાકને ભારે નુકસાન ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

Posted 2 years ago with 49 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પાલનપુર, મોરબી અને જૂનાગઢના ભેંસાણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તો સતત વરસતા કમોસમી વરસાદના પગલે ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે.

કચ્છ ,પાલનપુર, જૂનાગઢ સહિતના અનેક સ્થળે ધોધમાર વરસાદ, ઉનાળુ પાકને ભારે નુકસાન ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
1/4
કચ્છ ,પાલનપુર, જૂનાગઢ સહિતના અનેક સ્થળે ધોધમાર વરસાદ, ઉનાળુ પાકને ભારે નુકસાન ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
2/4
કચ્છ ,પાલનપુર, જૂનાગઢ સહિતના અનેક સ્થળે ધોધમાર વરસાદ, ઉનાળુ પાકને ભારે નુકસાન ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
3/4
કચ્છ ,પાલનપુર, જૂનાગઢ સહિતના અનેક સ્થળે ધોધમાર વરસાદ, ઉનાળુ પાકને ભારે નુકસાન ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
4/4

કચ્છ ,પાલનપુર, જૂનાગઢ સહિતના અનેક સ્થળે ધોધમાર વરસાદ, ઉનાળુ પાકને ભારે નુકસાન

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે (16મી મે) પાલનપુર, મોરબી અને જૂનાગઢના ભેંસાણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તો સતત વરસતા કમોસમી વરસાદના પગલે ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે.

?ref_src=twsrc%5Etfw">May 16, 2024

પાલનપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર પંથકમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થયું છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના કેટલા વિરસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તોફાની પવનને કારણે સોલર પેનલ પવનમાં ઉડી જવા પામી હતી અને આસપાસ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. બીજી તરફ જૂનાગઢના પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળજાળ ગરમી વચ્ચે માવઠું થયું હતું. જેના કારણે ખેડૂત વર્ગમાં ચિંતા પ્રસરી જવા પામી છે. જો કે, આ કમોસમી વરસાદના કારમે કેરી, તલ, અડદ, મગના પાકને નુકસાન થયું છે. 

ઉલ્લેખનીય છે કે,હવામાન વિભાગે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. તાપી, નર્મદા, ડાંગ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, મહેસાણા, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં હજુ વરસાદ પડવાની આગાહી છે.

આપને જણાવી દઈએ કે અત્યારે હાલ ગુજરાત સહિત દેશભરમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસું ત્રણ-ચાર દિવસ વહેલું થશે આગાહી વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન પણ ઊંચું જઈ રહ્યું છે જેને કારણે વાવાઝોડું અને વરસાદ આવી રહ્યો છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન