હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સાબરકાંઠા જીલ્લામાં જોખમી અને લટકતા વીજ વાયર ને લઈને સ્થાનિકો હેરાન બન્યા છે.અગાઉ વીજ વાયર ટુટતા અનેક પશુઓના મોત થયા છે તો કેટલાક લોકો પણ ઘાયલ થયા છે

Posted 2 years ago with 54 views

Story by ALTAF LUHAR HIMMATNAGAR | 3 mins read

સમાચાર સારાંશ: ચોમાસા પુર્વ તૈયારી કરવામાં વીજ તંત્ર ઉણુ ઉતરતા જીવંત વીજ વાયર ટુટવાની ઘટનાઓ બની રહી છે તો સામે તંત્ર દ્રારા કામગીરી હજુ શરૂ છે તેવા દાવા થઈ રહ્યા છે ત્યારે જલ્દી માં સમારકામ પુર્ણ થાય તેવી માંગ કરાઈ છે.

સાબરકાંઠા જીલ્લામાં જોખમી અને લટકતા વીજ વાયર ને લઈને સ્થાનિકો હેરાન બન્યા છે.અગાઉ વીજ વાયર ટુટતા અનેક પશુઓના મોત થયા છે તો કેટલાક લોકો પણ ઘાયલ થયા છે
1/3
સાબરકાંઠા જીલ્લામાં જોખમી અને લટકતા વીજ વાયર ને લઈને સ્થાનિકો હેરાન બન્યા છે.અગાઉ વીજ વાયર ટુટતા અનેક પશુઓના મોત થયા છે તો કેટલાક લોકો પણ ઘાયલ થયા છે
2/3
સાબરકાંઠા જીલ્લામાં જોખમી અને લટકતા વીજ વાયર ને લઈને સ્થાનિકો હેરાન બન્યા છે.અગાઉ વીજ વાયર ટુટતા અનેક પશુઓના મોત થયા છે તો કેટલાક લોકો પણ ઘાયલ થયા છે
3/3

સાબરકાંઠા જીલ્લામાં જોખમી અને લટકતા વીજ વાયરને લઈને સ્થાનિકો હેરાન બન્યા છે.અગાઉ વીજ વાયર ટુટતા અનેક પશુઓના મોત થયા છે તો કેટલાક લોકો પણ ઘાયલ થયા છે

ચોમાસા પુર્વ તૈયારી કરવામાં વીજ તંત્ર ઉણુ ઉતરતા જીવંત વીજ વાયર ટુટવાની ઘટનાઓ બની રહી છે તો સામે તંત્ર દ્રારા કામગીરી હજુ શરૂ છે તેવા દાવા થઈ રહ્યા છે ત્યારે જલ્દી માં સમારકામ પુર્ણ થાય તેવી માંગ કરાઈ છે.

સાબરકાંઠા જીલ્લામાં જોખમી અને લટકતા વીજ વાયર ને લઈને સ્થાનિકો હેરાન બન્યા છે..અગાઉ વીજ વાયર ટુટતા અનેક પશુઓના મોત થયા છે તો કેટલાક લોકો પણ ઘાયલ થયા છે તો સાથે સાથે ખેતરોમાં વીજ વાયર ટુટતા પાકને પણ નુકસાન થયુ હતુ... તો બે દિવસ પહેલા હિંમતનગર માં જીવંત વાયર માં અચાનક જ ફટાકડા ફુટવા લાગ્યા હતા ૧૦ મીનીટ બાદ અચાનક જ વાયર ટુટી પડતા મોટી જાનહાની ટળી હતી.

આ સમગ્ર મામલે યુજીવીસીએલ દ્રારા તાત્કાલિક વીજ વાયર રીપેર કરવામાં આવ્યો હતો..હિંમતનગર શહેર તથા સાબરકાંઠા જીલ્લાના અનેક ગામડાઓમાં વીજ વાયર લટકતા જોવા મળે છે જે તાત્કાલિક ધોરણે રીપેર કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે... તો સામે યુજીવીસીએલના અધિકારીએ જણાવ્યુ હતુ કે હિમતનગરની સર્કલ ઓફિસમાં આવેલ તમામ ૪૧૮ ફિડરોનુ કામકાજ ચાલુ છે જેમાં ૨૫૦ વધુ ફીડરો સમારકામ થઈ ગયુ છે અને અન્ય ફિડરોમાં સમારકામ પ્રગતિ માં છે આ ઉપરાંત જે કામગીરી કરાય છે 

વહેલી સવારે અને સ્થાનિક ને અગવડતા ન પડે તે રીતે કરવામાં આવી રહી છે.થોડા દિવસો અગાઉ આવેલ વાવાઝોડા માં ૩૧૩ જેટલા વીજ પોલ ને નુકસાન થયુ હતુ જે તાત્કાલિક ધોરણે રીપેર કરવામાં આવ્યા હતા..

આમ તો આ તમામ કામગીરી જલ્દી પુર્ણ થઈ જાય તો આવનાર દિવસોમાં કોઈ મોટી જાનહાની અટકી શકે તેમ છે કારણ કે હજુ પણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં લટકતુ મોત દેખાઈ રહ્યુ છે...

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.