હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, લાઈફ સ્ટાઈલ

સાબરકાંઠામાં પશુઓ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા પશુઓના દુધ આપવામાં ઘટાડો થયો છે એક પશુ દીઠ ૧ થી દોઢ લીટર દુધમાં ઘટાડો ગરમીને લઈ પશુપાલકોનુ દુધ થઈ રહ્યુ છે ઓછુ.

Posted 2 years ago with 182 views

Story by Altar luhar Himmatnagar | 3 mins read

સમાચાર સારાંશ: ગુજરાતમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે મનુષ્ય તો ઠીક પણ પશુઓ પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે.

સાબરકાંઠામાં પશુઓ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા પશુઓના દુધ આપવામાં ઘટાડો થયો છે એક પશુ દીઠ ૧ થી દોઢ લીટર દુધમાં ઘટાડો  ગરમીને લઈ પશુપાલકોનુ દુધ થઈ રહ્યુ છે ઓછુ.
1/4
સાબરકાંઠામાં પશુઓ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા પશુઓના દુધ આપવામાં ઘટાડો થયો છે એક પશુ દીઠ ૧ થી દોઢ લીટર દુધમાં ઘટાડો  ગરમીને લઈ પશુપાલકોનુ દુધ થઈ રહ્યુ છે ઓછુ.
2/4
સાબરકાંઠામાં પશુઓ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા પશુઓના દુધ આપવામાં ઘટાડો થયો છે એક પશુ દીઠ ૧ થી દોઢ લીટર દુધમાં ઘટાડો  ગરમીને લઈ પશુપાલકોનુ દુધ થઈ રહ્યુ છે ઓછુ.
3/4
સાબરકાંઠામાં પશુઓ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા પશુઓના દુધ આપવામાં ઘટાડો થયો છે એક પશુ દીઠ ૧ થી દોઢ લીટર દુધમાં ઘટાડો  ગરમીને લઈ પશુપાલકોનુ દુધ થઈ રહ્યુ છે ઓછુ.
4/4

સાબરકાંઠામાં પશુઓ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા પશુઓના દુધ આપવામાં ઘટાડો થયો છે એક પશુ દીઠ ૧ થી દોઢ લીટર દુધમાં ઘટાડો 

ગરમીએ તો ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો રોજ બરોજ ગરમીમાં વધારો થાય છે તો સામે મનુષ્ય તો પંખા અને એસીના આશરે બેસી રહે છે પરંતુ અબોલ જીવનુ શું ? પશુઓ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે તો પશુઓના દુધ માં પણ ઘટાડો થયો છે એક પશુ દીઠ ૧ થી દોઢ લીટર દુધ માં ઘટાડો થાય છે.

ગુજરાતમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે મનુષ્ય તો ઠીક પણ પશુઓ પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે. આમ તો પશુઓ કાળા રંગ ના હોય છે અને તેમના પર આકરી ગરમી પડતી હોય છે ત્યારે પશુઓને રક્ષણ મળે તે માટે પશુપાલકો અથાક પ્રકાસો કરે છે પશુઓ પર ઠંડા પાણી વરસાવીને નવડાવી રહ્યા છે જેને લઈને પશુઓને ઠંડક મળે. કારણ કો વધુ ગરમીને લઈ પશુપાલકોનુ દુધ થઈ રહ્યુ છે ઓછુ.

પશુપાલકો પશુઓને આગ ઓકતી ગરમી માં ત્રણ ત્રણ વાર નવડાવી રહ્યા છે તો તબેલાની આસપાસ પણ પાણીનો છંટકાવ કરી રહ્યા છે જેથી પશુઓને ઠંડક મળે.. આમ તો આ ગરમીમાં એક પશુ દિઢ ૧ લીટર થી ડોઢ લીટર દુધ ઘટી રહ્યુ છે તો દુધ પણ પાતળુ થતા ફેટ પણ મળતા નથી જેને લઈ પશુપાલકોનો આર્થીક નુકસાન થઈ રહ્યુ છે. મંડળીના સેક્રેટરી ના જણાવ્યા અનુસાર દુધમાં ઘટાડો થઈ રહ્યો છે જેને લઈને એક પશુ દીઢ એક લીટર કરતા પણ ઓછુ દુધ મળી રહ્યુ છે જે માત્ર ઉનાળાની ગરમીને લઈને જ થયુ છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સાબરડેરીમાં પણ દુધમાં ઘટાડો નોધાયો છે. જેમાં ૧૫.૦૨.૨૦૨૪ ના રોજ ૩૨૬૫૪૭૩ દુધ આવતુ હતુ ડે ઘટીને ૧૭.૦૫.૨૦૨૪ ના રોજ ૨૮૦૧૦૦૦ થઈ ગયુ છે એટલો ગરમીના કારણે દુધમાં તો ઘટાડો થયો જ છે તો સામે દુધ પણ પાતળુ થયુ છે અને ફેટ પણ ઘટી ગયા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.