હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

કેશોદ શહેરમાં ડોકટર ભગવાનનું બીજું રૂપ ત્યારે આ કહેવત ને સાચી પાડનાર ડોકટર જોવા મળ્યા .શહેરની સાંગણી હોસ્પિટલ દ્વારા આ કહેવત ને સાર્થક કરી બતાવી છે

Posted 2 years ago with 295 views

Story by Paresh Vadhiya | 3 mins read

સમાચાર સારાંશ: દેવદૂત બનીને આવેલા ડોક્ટરો દ્વારા આ મહિલાને બચાવીને નવું જીવનદાન આપ્યું હતું

કેશોદ શહેરમાં ડોકટર ભગવાનનું બીજું રૂપ ત્યારે આ કહેવત ને સાચી પાડનાર ડોકટર જોવા મળ્યા .શહેરની સાંગણી હોસ્પિટલ દ્વારા આ કહેવત ને સાર્થક કરી બતાવી છે
1/4
કેશોદ શહેરમાં ડોકટર ભગવાનનું બીજું રૂપ ત્યારે આ કહેવત ને સાચી પાડનાર ડોકટર જોવા મળ્યા .શહેરની સાંગણી હોસ્પિટલ દ્વારા આ કહેવત ને સાર્થક કરી બતાવી છે
2/4
કેશોદ શહેરમાં ડોકટર ભગવાનનું બીજું રૂપ ત્યારે આ કહેવત ને સાચી પાડનાર ડોકટર જોવા મળ્યા .શહેરની સાંગણી હોસ્પિટલ દ્વારા આ કહેવત ને સાર્થક કરી બતાવી છે
3/4
કેશોદ શહેરમાં ડોકટર ભગવાનનું બીજું રૂપ ત્યારે આ કહેવત ને સાચી પાડનાર ડોકટર જોવા મળ્યા .શહેરની સાંગણી હોસ્પિટલ દ્વારા આ કહેવત ને સાર્થક કરી બતાવી છે
4/4

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ડોકટર ભગવાનનું બીજું રૂપ ત્યારે આ કહેવત ને સાચી પાડનાર ડોકટર જોવા મળ્યા .શહેરની સાંગણી હોસ્પિટલ દ્વારા આ કહેવત ને સાર્થક કરી બતાવી છે 

વાત કરીએ કેશોદ શહેરની તો શહેરમાં ઘણી અદ્યતન હોસ્પિટલો આવેલી છે તેમાંની સાંગાણી હોસ્પિટલમાં પણ આગવું નામ ધરાવે છે ત્યારે આ હોસ્પિટલ માં એક યુવતી ગળો ફાસો ખાધેલી હાલતમાં અને અત્યંત ક્રિટિકલ અવસ્થામાં લઇ આવવામાં આવેલ હતી આત્મહત્યા ની કોશિશ કરેલી યુવતી ની હાલત અત્યંત સીરીયસ હોવાથી બચાવી શકવાના કોઈ ચાન્સ ન હતા 

બાઈટ = ડો. રાજેશ સાંગાણી

પરંતુ ડોક્ટર રાજેશભાઈ સાંગાણી દ્વારા પરિવાર ના સભ્યો ને હિંમત આપી અને પોતે તેમજ ડોક્ટર અજયભાઈ સાંગાણી અને તેમની સાથે અન્ય ડોક્ટરોની ટીમ દ્વારા પૂરે પુરી મહેનત કરી આ મહિલાને બચાવી લેવામાં આવી હતી અતિ સીરિયસ હાલતમાં આ મહિલાને સાંગાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ દેવદૂત બનીને આવેલા ડોક્ટરો દ્વારા આ મહિલાને બચાવીને નવું જીવનદાન આપ્યું હતું સાથે સાથે જો વાત કરવામાં આવે તો સાંગાણી હોસ્પિટલ છેલ્લા ઘણા વર્ષોથી કેશોદ શહેરમાં કાર્યરત છે અને સાંગાણી હોસ્પિટલ દ્વારા અનેક લોકોના જીવ બચાવવાની હકીકત સામે આવતી રહી છે જેથી આ જીવ બચાવનાર હોસ્પિટલ લોકોને દેવદૂત બની ચૂકી છે 

 જ્યારે આ બાબતે યુવતી ના પરિવાર સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે ડો .રાજેશભાઇ સાંગણી સાહેબ અને તેમની ટિમ નો આભાર વ્યક્ત કર્યો હતો પરંતુ થોડા સામાજિક પ્રશ્નોના કારણે પરિવાર મીડિયા સામે કેમેરામાં લેવાનુંના કહેતા મીડિયા દ્વારા તેમના દ્રશ્યો નથી લેવામાં આવ્યા 

તેમજ તેમના નામ અને ગામનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો પરંતુ મીડિયા દ્વારા સમગ્ર ઘટના ને જોઈ અને જાણવામાં આવી હતી ત્યારે કેશોદ શહેર ની આ હોસ્પિટલ ના આવા ઉત્તમ કાર્ય ના કારણે સમગ્ર પંથક માં એક આગવું નામ બનાવી ચુકી છે 

અહેવાલ :- પરેશ વાઢીયા (જૂનાગઢ)

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન