હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સામાજીક, ધર્મ, લાઈફ સ્ટાઈલ

નવેમ્બર મહિનામાં શનિ સહિત અનેક મહત્વના ગ્રહોની ચાલ બદલશે, જેને કારણે તમામ રાશિના જાતકો પર તેની અસર જોવા મળશે, પણ પાંચ એવી રાશિઓ છે કે જેમની લોટરી લાગવાની છે

Posted 1 year ago with 51 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાથી આ પાંચ રાશિના જાતકો માટે અચ્છે દિનની શરૂઆત થઈ જશે

નવેમ્બર મહિનામાં શનિ સહિત અનેક મહત્વના ગ્રહોની ચાલ બદલશે, જેને કારણે તમામ રાશિના જાતકો પર તેની અસર જોવા મળશે, પણ પાંચ એવી રાશિઓ છે કે જેમની લોટરી લાગવાની છે
1/1

2024 સુધી આ પાંચ રાશિના જાતકોને થશે લાભ જ લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

હાલમાં ચાલી રહેલો નવેમ્બર મહિનો જયોતિષશસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ શાનદાર રહેવાનો છે. એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનામાં શનિ સહિત અનેક મહત્વના ગ્રહોની ચાલ બદલશે, જેને કારણે તમામ રાશિના જાતકો પર તેની અસર જોવા મળશે, પણ પાંચ એવી રાશિઓ છે કે જેમની લોટરી લાગવાની છે એટલું જ નહીં પણ આ પાંચ રાશિના લોકોને વર્ષ 2024ના અંત સુધીમાં આ જ રીતે લાભ થતાં રહેશે.

નવેમ્બર મહિનામાં શનિ સહિત અનેક મહત્વના ગ્રહોની ચાલ બદલશે, જેને કારણે તમામ રાશિના જાતકો પર તેની અસર જોવા મળશે, પણ પાંચ એવી રાશિઓ છે કે જેમની લોટરી લાગવાની છે

નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાથી આ પાંચ રાશિના જાતકો માટે અચ્છે દિનની શરૂઆત થઈ જશે. આ મહિનામાં સૌથી પહેલા શુક્ર ધન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ 15મી નવેમ્બરના શનિ માર્ગી થશે. 16મી નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે અને અંતમાં 26મી નવેમ્બરના ગ્રહોના રાજકુમાર બુધ ગોચર કરશે. ચાર ગ્રહોની ચાલમાં થનારા ફેરફારની અસર પાંચ રાશિઓ પર જોવા મળશે શુભ છે. આ પાંચ રાશિને બે મહિના સુધી લાભ મળતો રહેશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

વૃષભ: (Taurus )

આ રાશિના જાતકો માટે નવેમ્બર અને ડિસેમ્બર મહિનો ખૂબ જ અનુકૂળ રહેશે. આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થશે. નવી નોકરી પણ મળી શકે છે. વેપાર સારો ચાલશે. સમસ્યાઓ દૂર થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય સારો રહેશે. 

કર્ક ( Cancer ) 

કર્ક રાશિ માટે પણ નવેમ્બર અને ડિસેમ્બર મહિનો ખુશીઓથી ભરપૂર રહેશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. એક કરતાં વધારે સ્રોતમાંથી આવક વધશે. કામના સ્થળે પ્રગતિ થશે. અટકી પડેલા કામ પૂરાં થશે પરિવાર સાથે સારો સમય પસાર કરશો. 

તુલા: ( Libra )

તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ ફળદાયી રહેશે. આ સમયે આ રાશિના લોકોને ભરપૂર લાભ થશે. નોકરીમાં સફળતા મળશે. અધુરી ઈચ્છાઓ પૂરી થશે. કામકાજમાં સારા અવસર પ્રાપ્ત થશે. કુંવારા લોકોને કોઈ સાથી મળશે. 

વૃશ્ચિક: (Scorpio) 

વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ નવેમ્બર અને ડિસેમ્બર મહિનો ખૂબ જ લાભદાયી રહેશે. આ સમયગાળા દરમિયાન આ રાશિના આવકમાં વધારો થશે. ભાગ્યનો સાથ મળશે. તહેવારો ખુશીઓથી પસાર થશે. યાત્રામાં યોગ બની રહ્યા છે. વેપારમાં વૃદ્ધિ થાય. 

કુંભ: ( Aquarius )

કુંભ રાશિના જાતકો માટે 15મી નવેમ્બરથી ગોલ્ડન પિરિયડ શરૂ થશે. આ રાશિના જાતકોને કારકિર્દીમાં ધારેલી સફળતા મળશે. નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો જોવા મળશે. એક પછી એક સફળતા મળશે. નવો વેપાર શરૂ કરવાની ઈચ્છા પૂરી થશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.