હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ

અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચિત્રકલા સ્પર્ધા રીવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર , રન ફોર યુવા - આંતરરાષ્ટ્રીય યોગ સંસ્થા આયોજન કરાયું

Posted 2 years ago with 136 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: બાળકોની પ્રતિભાને બહાર લાવવા તેમજ કળાના માધ્યમથી એકતાની ભાવના સાથે આ સ્પર્ધાનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું

અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચિત્રકલા સ્પર્ધા રીવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર , રન ફોર યુવા - આંતરરાષ્ટ્રીય યોગ સંસ્થા આયોજન કરાયું
1/4
અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચિત્રકલા સ્પર્ધા રીવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર , રન ફોર યુવા - આંતરરાષ્ટ્રીય યોગ સંસ્થા આયોજન કરાયું
2/4
અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચિત્રકલા સ્પર્ધા રીવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર , રન ફોર યુવા - આંતરરાષ્ટ્રીય યોગ સંસ્થા આયોજન કરાયું
3/4
અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચિત્રકલા સ્પર્ધા રીવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર , રન ફોર યુવા - આંતરરાષ્ટ્રીય યોગ સંસ્થા આયોજન કરાયું
4/4

અમદાવાદમાં રવિવારે સાંજે રીવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર , અમદાવાદ ખાતે રન ફોર યુવા - આંતરરાષ્ટ્રીય યોગ સંસ્થા આયોજિત ચિત્રકલા સ્પર્ધા યોજાઈ . ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચિત્રકલા સ્પર્ધા યોજાઈ. આ પ્રસંગે નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા 

ચિત્રકલા સ્પર્ધાની સંપૂર્ણ માહિતી આપવાની મારી જવાબદારી જાણીતા ચિત્રકાર અને શિક્ષણવિદ્દ ડો.હેમંત પંડ્યાએ નિભાવી હતી .

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યુવારન ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે આયોજિત ચિત્ર સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો ત્યારે બાળકોનો ઉત્સાહ જોવા મળ્યો .

બાળકોની પ્રતિભાને બહાર લાવવા તેમજ કળાના માધ્યમથી એકતાની ભાવના સાથે આ સ્પર્ધાનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું તે સરાહનીય છે. સ્પર્ધામાં ભાગ લેનાર સૌ બાળકો તેમજ આયોજકોને હાર્દિક અભિનંદન અને શુભકામના પાઠવી હતી.

આ ઉપરાંત સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ પરિવારના બાળકો માટે સમર કેમ્પનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેના સમાપન સમારોહ પ્રસંગે પોલીસ પરિવારો અને તેમના બાળકો સાથે સંવાદનો અવસર ઘણો હૃદયસ્પર્શી બની રહ્યો. મુખ્યમંત્રીએ કહ્યું કે વેકેશનમાં બાળકો મોબાઇલ ગેમ્સમાં સમયે વિતાવે કે બેઠાડું જીવન રાખે તેના બદલે તેમનું કૌશલ્ય વિકસે તેવા આશય સાથે આ કેમ્પમાં નૃત્ય, ચિત્રકળા સહિતની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. 

પોલીસકર્મીઓ દિવસ-રાત ડ્યુટીમાં વ્યસ્ત રહેતા હોય છે, ત્યારે તેમના બાળકો માટે આ પ્રકારના સુંદર આયોજનને બિરદાવું છું.

સમર કેમ્પના સમાપન સમારોહ પ્રસંગે પોલીસ પરિવારના બાળકો દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમની એક ઝલક..પોલીસ પરિવારના બાળકોએ સમર કેમ્પમાં ચિત્રકળા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરી તેને નિહાળવામાં અને બાળકો સાથે સંવાદ કરવામાં ખૂબ આનંદ આવ્યો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન