હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી , ધોરાજી પંથકમાં વરસાદી માહોલ

Posted 2 years ago with 54 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી , ધોરાજી પંથકમાં વરસાદી માહોલ
1/1

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી , ધોરાજી પંથકમાં વરસાદી માહોલ 

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે 

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી , ધોરાજી પંથકમાં વરસાદી માહોલ

એક દિવસના વિરામ બાદ રાજકોટના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ શરૂ થયો છે

ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વહેલી સવારથી પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે

ઉપલેટાના મોજીરા, ખીરસરા, ગઢાડા ખાખીજાળીયા, ભાયાવદર સહિતના વિસ્તારમાં સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યુ છે

આ સાથે જ ઉપલેટાના ભાદરકાંઠાના ગ્રામ્ય વિસ્તારો જેમ કે હાઠફોડી, સમઢીયાળા, લાઠ, ભીમોરા, મજેઠી સહિતના ગામોમાં પણ વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે

વરસાદને પગલે ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા છે

ઉપલેટા શહેરના રાજમાર્ગ, કટલેરી બજાર, ભાદર ચોક, વીજળી રોડ સહિતના વિસ્તારોમાં રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે.ધોરાજી શહેરમા મેઘરાજાની ધમધોકાર બેટિંગ શરૂ 

થયો હતો .રાજકોટ જીલ્લાના ધોરાજીમા ધોધમાર વરસાદ શરૂ 

થતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્ય સામે આવ્યા ધોરાજીમા અચાનક વાતાવરણમા આવ્યો પલટો આવ્યો હતો 

ધોરાજી હવામાનની આગાહી પ્રમાણે શહેરમા ધોધમાર વરસાદ ખાબક્યો હતો 

અસહ્ય ગરમી અને બફારા બાદ ધોરાજીમાં ધોધમાર વરસાદ શરૂ થતા વાતાવરણમા ઠંડક વરસાદ ને લઈ ને ધરતી પુત્રો ખુશખુશાલ જોવા મળ્યા .ધોરાજીના મુખ્ય રસ્તાઓ પાણી પાણી થઈ ગયેલ ધોધમાર વરસાદને વાતાવરણમા ઠંડક પ્રસરી છે 

મળતી જાણકારી અનુસાર, છેલ્લા 24 કલાકમાં બોટાદ તાલુકા બે ઈંચ, સુરેન્દ્રનગરના દસાડામાં પોણા બે ઈંચ, મોરબીના ટંકારામાં સવા ઈંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં અડધો ઈંચ, લીલીયા, પાટણ વેરાવળમાં અડધો ઈંચ , માળીયા હાટીનામાં અડધો ઈંચ, ભાણવડમાં અડધો ઈંચ, કુકાવાવ, ખાંભામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 25.46 ટકા વરસાદ વરસ્યો હતો. તે સિવાય સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 35.44 ટકા વરસાદ નોંધાયો હતો. કચ્છમાં સીઝનનો અત્યાર સુધીમાં 34.87 ટકા વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 27.25 ટકા વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 16.39 ટકા વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 17.78 ટકા વરસાદ વરસ્યો હતો

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.