હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, English News, દુનિયા

અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓને આતંકવાદીઓના સેલમાં રાખવામાં આવશે ટ્રમ્પે બુધવારે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા ગેરકાનૂની ઇમિગ્રન્ટ્સ ગ્વાન્ટાનમો મોકલ્યા પછી પરત ફરી શકશે નહીં

Posted 1 year ago with 36 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: હવે અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓને આતંકવાદીઓના સેલમાં રાખવામાં આવશે

અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓને આતંકવાદીઓના સેલમાં રાખવામાં આવશે  ટ્રમ્પે બુધવારે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા ગેરકાનૂની ઇમિગ્રન્ટ્સ ગ્વાન્ટાનમો મોકલ્યા પછી પરત ફરી શકશે નહીં
1/1

અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓને આતંકવાદીઓના સેલમાં રાખવામાં આવશે

ટ્રમ્પે બુધવારે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા ગેરકાનૂની ઇમિગ્રન્ટ્સ ગ્વાન્ટાનમો મોકલ્યા પછી પરત ફરી શકશે નહીં

US Illegal Immigrants: હવે અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓને આતંકવાદીઓના સેલમાં રાખવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'ઉચ્ચ-અગ્રતા ધરાવતા ગુનાહિત એલિયન્સ'ને અટકાયતમાં લેવા માટે ગ્વાન્ટાનમો બે ખાતે 30,000 વ્યક્તિઓની સ્થળાંતર સુવિધા સ્થાપિત કરવા માટે રાષ્ટ્રપતિના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે. જેથી ગેરકાયદે વસાહતીઓને અહીં કસ્ટડીમાં રાખી શકાય. ગ્વાન્ટાનમો બેમાં આ સુવિધાનો ઉપયોગ આતંકવાદીઓને રાખવા માટે કરાય છે. હવે ગુનાઇત રેકોર્ડ ધરાવતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પણ અહીં રાખવામાં આવશે.

ટ્રમ્પે બુધવારે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા બાદ સંરક્ષણ અને હોમલેન્ડ સિક્યુરિટી વિભાગોને આ સુવિધા તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો. મેમો મુજબ, તેમણે નેવલ સ્ટેશન ગ્વાન્ટાનમો ખાડી ખાતે 'ઉચ્ચ પ્રાથમિકતા અપરાધી એલિયન્સ'ને સમાવવા અને સંબંધિત અમલીકરણ જરૂરિયાતોને સંબોધવા માટે સ્થળાંતર ઓપરેશન કેન્દ્રના વિસ્તરણનો આદેશ આપ્યો હતો. જો કે મોટાભાગના લોકો તેના વિશે જાણતા પણ નથી.

ગેરકાનૂની ઇમિગ્રન્ટ્સ ગ્વાન્ટાનમો મોકલ્યા પછી પરત ફરી શકશે નહીં

ટ્રમ્પે વ્હાઇટ હાઉસના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, અમેરિકન લોકોને ધમકી આપનારા સૌથી ખતરનાક ગુનેગારો ગેરકાયદે એલિયન્સને પકડવા માટે અમારી પાસે ગ્વાન્ટાનમોમાં 30,000 બેડ છે. 'તેમાંના કેટલાક એટલા ખરાબ છે કે અમે તેમને પકડવા માટે તેમના ઘરેલુ દેશો પર વિશ્વાસ કરતા નથી, કારણ કે અમે તેમને ગ્વાન્ટાનમો મોકલવા જઈ રહ્યા છીએ.' આ અંગે ટ્રમ્પે વધુમાં કહ્યું કે, 'આ પગલું ભરવાથી આપણી ક્ષમતા બમણી થઇ જશે. તેમજ આ જગ્યાથી બહાર નીકળવું મુશ્કેલ છે.'

Illegal immigrants in the U.S. will be held in terrorist cells

Trump signed an executive order on Wednesday stating that illegal immigrants will not be able to return to Guantanamo Bay.

US Illegal Immigrants: Now illegal immigrants in the US will be kept in terrorist cells. "President Donald Trump has signed a presidential memorandum to establish a 30,000-person evacuation facility at Guantanamo Bay to detain" "high-priority criminal aliens." "" Illegal immigrants can be detained here. This facility in Guantanamo Bay is used to house terrorists. Now illegal immigrants with a criminal record will also be kept here.

Trump, after signing the executive order on Wednesday, directed the Defense and Homeland Security departments to prepare the facility. "According to the memo, he ordered the expansion of the Migration Operations Center at Naval Station Guantanamo Bay to accommodate" "high priority offender aliens" "and address related enforcement needs." However, most people don't even know about it.

Illegal immigrants will not be able to return after being sent to Guantanamo.

"Trump said at a White House event," "We have 30,000 beds at Guantanamo to hold the most dangerous criminals, the illegal aliens who threaten the American people." "" "" "Some of them are so bad that we don't trust their home countries to catch them, because we're going to send them to Guantanamo." "Trump added:" "This will double our capabilities." "" And it's hard to leave this place. '

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.