હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ

ભુજ નજીક અજરખપુરના LLDC ખાતે કચ્છના લોકસંગીતને સમર્પિત મ્યુઝિક ગેલેરીનું લોકાર્પણ.

Posted 3 hours ago with 7 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આ ગેલેરીનું ખાસ આકર્ષણ છે 'ઇન્ટરેક્ટિવ ફોક ફ્યુઝન સ્ટુડિયો' અથવા 'ગેરેજ બેન્ડ', જ્યાં તમે જાતે જ કચ્છી સંગીતના સાધનો વગાડીને તમારું સંગીત કમ્પોઝ કરી શકો છો

ભુજ નજીક અજરખપુરના LLDC ખાતે કચ્છના લોકસંગીતને સમર્પિત મ્યુઝિક ગેલેરીનું લોકાર્પણ.
1/2
ભુજ નજીક અજરખપુરના LLDC ખાતે કચ્છના લોકસંગીતને સમર્પિત મ્યુઝિક ગેલેરીનું લોકાર્પણ.
2/2

ભુજ નજીક અજરખપુરના LLDC ખાતે કચ્છના લોકસંગીતને સમર્પિત મ્યુઝિક ગેલેરીનું લોકાર્પણ 

LLDCમાં ગુજરાતની પ્રથમ મ્યુઝિક ગેલેરીનું લોકાર્પણ

ભુજ નજીક અજરખપુરના LLDC ખાતે કચ્છના લોકસંગીતને સમર્પિત મ્યુઝિક ગેલેરીનું લોકાર્પણ.

કચ્છનો સંગીત વારસો સાચવાનો પ્રયાસ 

હવે નવી પેઢી સુધી પહોંચશે કચ્છનો વારસો 

કચ્છની ઓળખ એટલે તેની ભાતીગળ હસ્તકળા અને સૂરીલું લોકસંગીત. હવે આ અમૂલ્ય વારસાને જાળવી રાખવા માટે કચ્છમાં એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. અજરખપુર ખાતે આવેલા લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર એટલે કે LLDCમાં ગુજરાતની પ્રથમ એવી મ્યુઝિક ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે સંપૂર્ણપણે કચ્છના લોકસંગીતને સમર્પિત છે. તાજેતરમાં વિશ્વ સંગીત દિવસના અવસરે શરૂ થયેલી આ ગેલેરી ટેક્નોલોજીથી સુસજ્જ છે. આ પ્રોજેક્ટ પાછળ બે વર્ષનું સઘન સંશોધન અને દસ્તાવેજીકરણ છુપાયેલું છે.  

અહી મ્યુજિક વગાડતા વીડીયો બતાવવા  

આ ગેલેરીનું ખાસ આકર્ષણ છે 'ઇન્ટરેક્ટિવ ફોક ફ્યુઝન સ્ટુડિયો' અથવા 'ગેરેજ બેન્ડ', જ્યાં તમે જાતે જ કચ્છી સંગીતના સાધનો વગાડીને તમારું સંગીત કમ્પોઝ કરી શકો છો. સાથે જ, 'ધ્યાન સંગીત કક્ષ' મુલાકાતીઓને લોકસંગીતના મીઠા સ્વરો વચ્ચે એક અલૌકિક શાંતિનો અનુભવ કરાવે છે.શ્રૃજન સંસ્થાના આ પ્રયાસથી કચ્છનો સંગીત વારસો હવે નવી પેઢી સુધી પહોંચશે. આ મ્યુઝિક ગેલેરી હવે જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે, જે સવારે ૯:૩૦ થી સાંજે ૬:૦૦ સુધી નિહાળી શકાશે. જો તમે સંગીત પ્રેમી છો , તો ભુજ નજીક અજરખપુરની LLDC મ્યુઝિક ગેલેરીની મુલાકાત લેવાનું ચૂકશો નહીં .  


An attempt to preserve the musical heritage of Kutch

Now the heritage of Kutch will reach the new generation

The identity of Kutch is its unique handicrafts and melodious folk music. Now a historic initiative has been taken in Kutch to preserve this invaluable heritage. Gujarat's first such music gallery was inaugurated at the Living and Learning Design Center (LLDC) in Ajarakhpur.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ધર્મ

રામ મંદિરમાં થયેલી ઉચાપતમાં ચંપત રાય સહિતના ટ્રસ્ટીઓની પણ થવી જોઈએ તપાસ!" વિશ્વ હિન્દુ પરિષદે કરી માંગ.

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ધર્મ

રામ મંદિરમાં થયેલી ઉચાપતમાં ચંપત રાય સહિતના ટ્રસ્ટીઓની પણ થવી જોઈએ તપાસ!" વિશ્વ હિન્દુ પરિષદે કરી માંગ.

બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, વેપાર

હોર્મુઝમાં જહાજો પાસેથી ફી વસૂલવાના પ્લાનને લાગુ કરવા માટે ઈરાનની ઓમાન અને અન્ય પાડોશી દેશો સાથે વાતચીત.

ગુજરાત, કલા અને સંસ્કૃતિ, ઇતિહાસ

કલા-સંસ્કૃતિ સંશોધન સજ્જતા તરફનું પ્રયાણ કરતું કલાતીર્થ ટ્રસ્ટ ત્રિ- દિવસીય કાર્યશાળામાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે