સમાચાર સારાંશ: ગીફ્ટ સીટી ગાંધીનગરમાં ગ્રાન્ડ મર્કયુર ફાઇવ સ્ટાર હોટેલમાં આયોજીત વિયેટનામ દ્વારા વાય.એસ.કે યોગ સ્ટાર ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભારતએ મેળવ્યા 8 ગોલ્ડ,18 બ્રોન્ઝ અને 10 બ્રોન્ઝ મેડલ ટોટલ 36 મેડલ જેમાંથી ગૂજરાતના ખેલાડીઓના 7 ગોલ્ડ,17, બ્રોન્ઝ અને 9 બ્રોન્ઝ કુલ 34 મેડલ મેળવીને બનાવ્યો ઇતિહાસ
વિયેટનામ દ્વારા વાય.એસ.કે યોગ સ્ટાર ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભારતએ ઇતિહાસ રચ્યો
ગુજરાતએ સૌથી વધુ મેડલ મેળવીને ભારતને ટીમ ચૅમ્પિયન ટ્રોફી મેળવવામાં બનાવવામા સિંહ ફાળો આપ્યો

ગીફ્ટ સીટી ગાંધીનગરમાં ગ્રાન્ડ મર્કયુર ફાઇવ સ્ટાર હોટેલમાં આયોજીત વિયેટનામ દ્વારા વાય.એસ.કે યોગ સ્ટાર ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભારતએ મેળવ્યા 8 ગોલ્ડ,18 બ્રોન્ઝ અને 10 બ્રોન્ઝ મેડલ ટોટલ 36 મેડલ જેમાંથી ગૂજરાતના ખેલાડીઓના 7 ગોલ્ડ,17, બ્રોન્ઝ અને 9 બ્રોન્ઝ કુલ 34 મેડલ મેળવીને બનાવ્યો ઇતિહાસ
ગુજરાતએ સૌથી વધુ મેડલ મેળવીને ભારતને ટીમ ચૅમ્પિયન ટ્રોફી મેળવવામાં બનાવવામા સિંહ ફાળો આપ્યો
ભારત તરફથી વર્લ્ડ કપ લીધો ખેલાડીઓ અને ડો. મહેબુબ કુરેશી વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર તેમજ પ્રેસિડેન્ટ યોગ સ્પોર્ટસ ફાઉન્ડેશન ઓફ ગુજરાત એ તા 17 ઓગસ્ટ ના રોઝ આયોજીત YSK ઈન્ટરનેશનલ યોગ ચેમ્પિયનશિપ 2024 ગાંધીનગર મા ભારત મેળવ્યા 8 ગોલ્ડ,18 બ્રોન્ઝ અને 10 બ્રોન્ઝ મેડલ ટોટલ 36 મેડલ જેમાંથી ગૂજરાત ના ખેલાડીઓના 7 ગોલ્ડ,17, બ્રોન્ઝ અને 9 બ્રોન્ઝ કુલ 34 મેડલ મેળવીને બનાવ્યો ઇતિહાસ રચીને એક અદ્ધભૂત સિદ્ધિ હાંસલ કરી છે.
આ ટૂર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા શ્રી શિશપાલ સેવક ચેરમેન ગુજરાત યોગ બોર્ડ, મેડમ વુ હોંગ યેન ysk ઈન્ટરનેશનલ યોગ પ્રેસિડેન્ટ, ડૉ.શિવમ મિશ્રા YSF જનરલ સેક્રેટરી,ડો.મહેબુબ કુરેશી વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પ્રેસિડેન્ટ યોગ સ્પોર્ટસ ફાઉંન્ડેશન ઓફ ગુજરાત, શ્રી કરીમ લાખાણી CA, શ્રી વિનુભાઇ પટેલ પ્રોજેક્ટ ચેરમેન, શ્રી વિશ્વાસ ત્યાગી ખજાનચી
મેડલ મેળવેલા ખેલાડીઓમા યશવી અમિત કૈલા ગોલ્ડ:1,સિલ્વર:1,નીલ ચિંતન પટેલ ગોલ્ડ:1,સિલ્વર:1 ,આશિ અજીત પ્રસાદ ગોલ્ડ:1,સિલ્વર:1,શ્રિયા અજીત પ્રસાદ બોન્ઝ:2, ઝરણા વાળંદ સિલ્વર :2,હીરાનીફાતિમા ગોલ્ડ:1,સિલ્વર:1,વિશેષ શાસ્ત્રી ગોલ્ડ:1,સિલ્વર:1, દર્શના ચેતન ડાભી સિલ્વર :1 બ્રોન્ઝ :1,ઉર્મિલા જી પરમાર સિલ્વર :1 બ્રોન્ઝ :1, દુદાણી મેઝબાન સિલ્વર :1 બ્રોન્ઝ :1, જયંતીજી ઠાકોર બ્રોન્ઝ :2,રસિકભાઈ પ્રજાપતિ ગોલ્ડ :1 સિલ્વર :1, કાવ્યા પંડ્યા સિલ્વર :2,શિવાની પાંડે બ્રોન્ઝ :1,લંગાનીયા નીરવ ગોલ્ડ:1,સિલ્વર:1 ધીરુભાઈ રાઠોડ ગોલ્ડ :1 સિલ્વર :1,ત્રિવેદી રુચા ગોલ્ડ :1 બ્રોન્ઝ :1 ,સ્વરા પ્રદીપ પટેલ સિલ્વર :2 માન્ય વિનુભાઈ પટેલ સિલ્વર :1 બ્રોન્ઝ :1
ઉપરોક્ત ચેમ્પિયનશિપ ને સફલ બનાવવા માટે ગુજરાત તરફથી યોગ સ્પોર્ટસ ફાઉન્ડેશન ના પ્રમુખ ડો. મહેબુબ કુરેશી, શ્રી વિનુભાઇ પટેલ પ્રોજેક્ટ ચેરમેન, તેમજ હોદ્દેદારો શ્રી કરીમ લાખાણી, શ્રી નિલેષ પટેલ, શ્રી જ્યોતિબેન ઓજા, ડૉ જાસ્મિન પઠાણ, ડૉ રૂપલ પટેલ, રાજેશભાઇ રાઠોડ, અમન કુરેશી તેમજ સભ્યોએ એ જહેમત ઉઠાવેલ
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



