હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત

ત્રણ આતંકીને ફૂંકી મારતી ભારતીય સેના જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન શરુ , આતંકવાદીઓનું કરાયું એન્કાઉન્ટર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

Posted 1 year ago with 29 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરી અંગેના ઇનપુટ્સને પગલે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું

ત્રણ આતંકીને ફૂંકી મારતી ભારતીય સેના જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન શરુ , આતંકવાદીઓનું કરાયું એન્કાઉન્ટર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
1/2
ત્રણ આતંકીને ફૂંકી મારતી ભારતીય સેના જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન શરુ , આતંકવાદીઓનું કરાયું એન્કાઉન્ટર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
2/2

ત્રણ આતંકીને ફૂંકી મારતી ભારતીય સેના જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન શરુ , આતંકવાદીઓનું કરાયું એન્કાઉન્ટર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

કોકરનાગ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર 

ત્રણ આતંકીને ફૂંકી મારતી ભારતીય સેના જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન શરુ , આતંકવાદીઓનું કરાયું એન્કાઉન્ટર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

કચવાનમાં સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓ કર્યા ઠાર 

શ્રીનગરના ખાનયાર વિસ્તારના દ્રશ્યો જ્યાં આજે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરી અંગેના ઇનપુટ્સને પગલે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓએ ભારતીય સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું . દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં બે સ્થળોએ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સુરક્ષા દળોએ કોકરનાગ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર કર્યો છે. આ સિવાય અનંતનાગના કચવાનમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે બીજુ એન્કાઉન્ટર થયું હતું. સૂત્રોએ જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટર સ્થળ પર ત્રણ આતંકવાદીઓની હાજરીના સમાચાર સામે આવ્યા હતા . આ પહેલા શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ખાનયાર વિસ્તારને ઘેરી લીધો હતો અને સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી અધિકારીઓએ જણાવ્યું કે શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલુ છે

भारतीय सेना ने तीन आतंकियों को मार गिराया 

भारतीय सेना ने जम्मू-कश्मीर में शुरू किया तलाशी अभियान

सुरक्षाबलों और आतंकियों के बीच मुठभेड़

कोकरनाग में मुठभेड़ में एक आतंकवादी मारा गया 

सुरक्षाबलों ने 2 आतंकियों को मार गिराया 

श्रीनगर के खानयार इलाके के दृश्य जहां आज तड़के सुरक्षा बलों और आतंकवादियों के बीच मुठभेड़ हुई। इलाके में आतंकवादियों की मौजूदगी की सूचना मिलने के बाद सुरक्षा बलों ने घेराबंदी और तलाशी अभियान शुरू किया। आतंकवादियों द्वारा भारतीय सुरक्षा बलों पर गोलीबारी करने के बाद तलाशी अभियान मुठभेड़ में बदल गया। दक्षिण कश्मीर के अनंतनाग जिले में सुरक्षाबलों और आतंकियों के बीच मुठभेड़ जारी है। 

कोकरनाग में सुरक्षा बलों ने मुठभेड़ में एक आतंकवादी को मार गिराया है। इस बीच, अनंतनाग के कछवान में सुरक्षा बलों और आतंकवादियों के बीच एक और मुठभेड़ हुई। सूत्रों ने बताया कि मुठभेड़ में दो आतंकवादी मारे गए। मुठभेड़ में तीन आतंकवादियों के मारे जाने की खबर है। 

इससे पहले दिन में श्रीनगर के खानयार इलाके में सुरक्षा बलों और आतंकवादियों के बीच मुठभेड़ हुई थी। आतंकवादियों की मौजूदगी की सूचना मिलने के बाद सुरक्षा बलों ने आज सुबह जिले के खानयार इलाके में घेराबंदी और तलाशी अभियान शुरू किया। इस दौरान, आतंकवादियों ने सुरक्षा बलों पर गोलीबारी की, जिसके बाद सुरक्षा बलों ने भी repayated.Officials ने कहा कि श्रीनगर में सुरक्षा बलों और आतंकवादियों के बीच गोलीबारी चल रही है।

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.