હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, રાજનૈતિક

ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુસિવ એલાયન્સનું ટૂંકું નામ ઈન્ડિયા થાય છે. ઈન્ડિયા નામથી રાષ્ટ્રવાદી વલણ દેખાતું હોવાથી આવું નામ રખાયું હતું. ઈન્ડિયા નામ રાખીને વિપક્ષો ગેરમાર્ગે દોરતા હોવાનું ભાજપ શરૂઆતથી જ કહે છે

Posted 2 years ago with 24 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની વહેંચણીનો અટવાયેલો મુદ્દો તો ઉકેલાઈ ગયો, પરંતુ કોંગ્રેસની મુશ્કેલીનો હજુ અંત આવ્યો નથી. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ૧૭ બેઠકો પરથી લડશે.

ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુસિવ એલાયન્સનું ટૂંકું નામ ઈન્ડિયા થાય છે. ઈન્ડિયા નામથી રાષ્ટ્રવાદી વલણ દેખાતું હોવાથી આવું નામ રખાયું હતું. ઈન્ડિયા નામ રાખીને વિપક્ષો ગેરમાર્ગે દોરતા હોવાનું ભાજપ શરૂઆતથી જ કહે છે
1/4

2/4

3/4

4/4

ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુસિવ એલાયન્સનું ટૂંકું નામ ઈન્ડિયા થાય છે. ઈન્ડિયા નામથી રાષ્ટ્રવાદી વલણ દેખાતું હોવાથી આવું નામ રખાયું હતું. ઈન્ડિયા નામ રાખીને વિપક્ષો ગેરમાર્ગે દોરતા હોવાનું ભાજપ શરૂઆતથી જ કહે છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયા ગઠબંધનને વારંવાર 'ઈન્ડી' કહીને બોલાવે છે. ગઠબંધનને ઈન્ડિયા બોલાવવું ન પડે એ માટે તેમણે 'ઈન્ડી ગઠબંધન' કહેવાનું શરૂ કર્યું છે. ટેકનિકલી એ સાચું પણ છે. જો પાછળ ગઠબંધન બોલીએ તો ઈન્ડિયા બોલવાની જરૂર રહેતી. ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુસિવ ગઠબંધન બોલવાથી કામ સરી જાય. વડાપ્રધાને તમામ નેતાઓ અને પ્રચારકોને પણ 'ઈન્ડી' બોલવાની તાકીદ કરી છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની વહેંચણીનો અટવાયેલો મુદ્દો તો ઉકેલાઈ ગયો, પરંતુ કોંગ્રેસની મુશ્કેલીનો હજુ અંત આવ્યો નથી. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ૧૭ બેઠકો પરથી લડશે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ૨૧ અને શરદ પવારને ૧૦ બેઠકો મળી છે. કોંગ્રેસને ઉત્તર મુંબઈ બેઠક લેવામાં રસ ન હતો. કારણ કે ત્યાં કોંગ્રેસ પાસે કોઈ સ્થાનિક મજબૂત નેતા નથી. અભિનેતા ગોવિંદાને એ બેઠક પરથી ઉતારવા કહેવાયું હતું, પરંતુ ગોવિંદાએ ના પાડી એટલે હવે ઉર્મિલા માંતોડકરને મનાવાઈ રહી છે. કોંગ્રેસને દક્ષિણ મધ્ય મુંબઈની બેઠક જોઈતી હતી. એ શિવસેનાના ભાગમાં આવી છે. કોંગ્રેસના નેતાઓ હજુ એ બેઠકની અદલાબદલી કરવા ઉદ્ધવને મનાવી રહ્યા છે.

ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુસિવ એલાયન્સનું ટૂંકું નામ ઈન્ડિયા થાય છે. ઈન્ડિયા નામથી રાષ્ટ્રવાદી વલણ દેખાતું હોવાથી આવું નામ રખાયું હતું. ઈન્ડિયા નામ રાખીને વિપક્ષો ગેરમાર્ગે દોરતા હોવાનું ભાજપ શરૂઆતથી જ કહે છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયા ગઠબંધનને વારંવાર 'ઈન્ડી' કહીને બોલાવે છે. ગઠબંધનને ઈન્ડિયા બોલાવવું ન પડે એ માટે તેમણે 'ઈન્ડી ગઠબંધન' કહેવાનું શરૂ કર્યું છે. ટેકનિકલી એ સાચું પણ છે. જો પાછળ ગઠબંધન બોલીએ તો ઈન્ડિયા બોલવાની જરૂર રહેતી. ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુસિવ ગઠબંધન બોલવાથી કામ સરી જાય. વડાપ્રધાને તમામ નેતાઓ અને પ્રચારકોને પણ 'ઈન્ડી' બોલવાની તાકીદ કરી છે.

ભાજપ પાસે લોકસભામાં તો પૂરતા ઉમેદવારો છે, પરંતુ ઓડિશા વિધાનસભા માટે ઉમેદવારો શોધવામાં ઓડિશા ભાજપને મુશ્કેલી પડી રહી છે. લોકસભાની સાથે ઓડિશા વિધાનસભાની પણ ચૂંટણી યોજાઈ રહી છે. ઓડિશામાં નવીન પટનાયકને વધુ એક વખત જીતી જવાની આશા તો છે, પરંતુ ભાજપે આ વખતે ગ્રાઉન્ડ પર પડકાર ચોક્કસ ખડો કર્યો છે. જોકે, રાજ્યની ૧૪૭ બેઠકોમાંથી ૨૦-૩૦ બેઠકો એવી છે જ્યાં ભાજપને સ્થાનિક લોકોમાં પક્કડ ધરાવતા ઉમેદવારો મળતા નથી. ભાજપે ૧૧૨ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. એમાંથી ઘણાં તો હજુ છ મહિના પહેલાં બીજેડીમાં હતા. સ્થાનિક નેતાગીરી ન હોવાથી બીજેડીના આયાતી ઉમેદવારો પર ભાજપનો બધો આધાર છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન