હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રમત-ગમત

ભારે રસાકસી બાદ ભારતનો ભવ્ય વિજયભારતના બોલર્સે હારેલી મેચ જીતાડી. હાર્દિક પંડ્યા અને બુમરાહે લીધી ખટાખટ ખટાખટ વિકેટો સૂર્યકુમાર યાદવે લીધેલ ખાસ કેચ હંમેશા માટે યાદગાર બની રહેશે

Posted 2 years ago with 136 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ભારતનો ભવ્ય વિજય

ભારે રસાકસી બાદ ભારતનો ભવ્ય વિજયભારતના બોલર્સે હારેલી મેચ જીતાડી. હાર્દિક પંડ્યા અને બુમરાહે લીધી ખટાખટ ખટાખટ વિકેટો  સૂર્યકુમાર યાદવે લીધેલ ખાસ કેચ  હંમેશા માટે યાદગાર બની રહેશે
1/4

2/4

3/4

4/4

ભારે રસાકસી બાદ ભારતનો ભવ્ય વિજયભારતના બોલર્સે હારેલી મેચ જીતાડી. હાર્દિક પંડ્યા અને બુમરાહે લીધી ખટાખટ ખટાખટ વિકેટો 

ભારે રસાકસી બાદ ભારતનો ભવ્ય વિજયભારતના બોલર્સે હારેલી મેચ જીતાડી. હાર્દિક પંડ્યા અને બુમરાહે લીધી ખટાખટ ખટાખટ વિકેટો  સૂર્યકુમાર યાદવે લીધેલ ખાસ કેચ  હંમેશા માટે યાદગાર બની રહેશે

ICC ટી 20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચમાં ભારત સામે સાઉથ આફ્રિકાનો મુકાબલો થયો હતો. જેમાં ભારે રસાકસી બાદ ભારતનો ભવ્ય વિજય થયો છે. એક સમયે મેચ ભારતના હાથમાંથી નીકળી ગઈ હતી. પરંતુ ભારતના બોલર્સે હારેલી મેચ જીતાડી. હાર્દિક પંડ્યા અને બુમરાહની ઓવરનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. 

ખાસ કરીને સૂર્યકુમાર યાદવે લીધેલ ખાસ કેચ તો હંમેશા માટે યાદગાર બની રહેશે. નોંધનીય છે કે ક્લાસેન જ્યારે એક બાદ એક સિક્સર ફટકારી રહ્યો હતો ત્યારે એક સમયે લાગી રહ્યું હતું કે મેચ હવે ભારતના હાથમાંથી જતી રહી છે. એક સમય એવો હતો જ્યારે દક્ષિણ આફ્રિકાને 30 બોલમાં માત્ર 30 જ રનની જરૂર હતી. પરંતુ બાદમાં હાર્દિક પંડ્યાએ ક્લાસેન જ્યારે બુમરાહે માર્કૉ યાનસેનની વિકેટ ખેરવી હતી. જે બાદ જીત તરફ આગળ વધી રહેલ દક્ષિણ આફ્રિકા પર પ્રેશર વધી ગયું હતું. વિકેટો ગુમાવવા છતાં ભારતે 176 રનનો મોટો સ્કોર ઊભો કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ સ્કોરનો પીછો કરવા મેદાનમાં ઉતરી ત્યારે બીજી જ ઓવરમાં બુમરાહે વિકેટ ખેરવી હતી. બુમરાહ બાદ અર્શદીપ સિંહે પણ વિકેટ લીધી હતી. 

સાઉથ આફ્રિકાનો કેપ્ટન એડેન માર્કરમ માત્ર ચાર રન બનાવીને પવેલિયનભેગો થયો. ફાઇનલ મેચમાં ધુંઆધાર બેટિંગ કરનાર અક્ષર પટેલે બોલિંગમાં પણ સારી શરૂઆત કરી છે. અક્ષરની બોલ પર ટ્રસ્ટન સ્ટબ્સ 31 રન બનાવીને બોલ્ડ થયો હતો. જોકે બાદમાં અક્ષર પટેલની જ ઓવરમાં ક્લાસેને તાબડતોબ રન ફટકાર્યા હતા. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન