હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ટેકનોલોજી

રાજકોટ જેતપુર હાઇવે બાબતે તંત્ર સફાળુ જાગ્યું ટ્રાફિકની સમસ્યાના તથા હાઈવે રસ્તા પર પડેલ ખાડામાં રાહદારીને ઇજા ન પહોંચે તે માટે સૂચના આપવામાં આવી

Posted 10 months ago with 10 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા પ્રાંત અધિકારી,હાઇવે ઓથોરિટી,મામલતદાર તેમજ જિલ્લા પોલીસ અધિકારીઓને સાથે રાખી રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું

રાજકોટ જેતપુર હાઇવે બાબતે તંત્ર સફાળુ જાગ્યું ટ્રાફિકની સમસ્યાના તથા હાઈવે રસ્તા પર પડેલ ખાડામાં રાહદારીને ઇજા ન પહોંચે તે માટે સૂચના આપવામાં આવી
1/2
રાજકોટ જેતપુર હાઇવે બાબતે તંત્ર સફાળુ જાગ્યું ટ્રાફિકની સમસ્યાના તથા હાઈવે રસ્તા પર પડેલ ખાડામાં રાહદારીને ઇજા ન પહોંચે તે માટે સૂચના આપવામાં આવી
2/2

રાજકોટ જેતપુર હાઇવે બાબતે તંત્ર સફાળુ જાગ્યું ટ્રાફિકની સમસ્યાના તથા હાઈવે રસ્તા પર પડેલ ખાડામાં રાહદારીને ઇજા ન પહોંચે તે માટે સૂચના આપવામાં આવી

રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવે બનવાની કામગીરી દરમ્યાન રાહદારીઓને પડી રહેલ હાલાકીને લઈ થોડા દિવસ પહેલા રાજકોટ કોંગ્રેસ દ્વારા રોડ રહી તો ટોલ નહીં ના નારા સાથે કલેકટર કચેરીનો ઘેરાવ કર્યો હતો અને રાજકોટ જેતપુર સીક્સ લેન હાઈવે કામ ત્વરિત કરવા આવેદન પાઠવવામાં આવ્યું હતું. જે બાદ આજ રોજ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા પ્રાંત અધિકારી,હાઇવે ઓથોરિટી,મામલતદાર તેમજ જિલ્લા પોલીસ અધિકારીઓને સાથે રાખી રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું

રાજકોટ જેતપુર હાઇવે બાબતે તંત્ર સફાળુ જાગ્યું ટ્રાફિકની સમસ્યાના તથા હાઈવે રસ્તા પર પડેલ ખાડામાં રાહદારીને ઇજા ન પહોંચે તે માટે સૂચના આપવામાં આવી

તેમજ રાજકોટ જેતપુર હાઈવે ઉપર જે 14 જેટલા પોઇન્ટ ઉપર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ રહી છે ત્યાં હાઇવે ઓથોરિટીના માર્શલ તેમજ જિલ્લા પોલીસના પોલીસીના ટ્રાફિક વિભાગના ટ્રાફિક પોલીસ અને બ્રિગેડ જવાનો દ્વારા ચોમાસાની સિઝન ટ્રાફિકની સમસ્યાના સર્જાય અને હાઈવે રસ્તા પર પડેલ ખાડામાં કોઈ રાહદારીને ઇજા ન પહોંચે તે માટે સૂચના આપવામાં આવી હતી.

તાજેતરમાં આ હાઇવે પર પડતી મુશ્કેલીઓ અંગે ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઈવેના નિર્માણ કાર્ય દરમિયાન રાહદારીઓ અને વાહનચાલકોને પડી રહેલી પારાવાર હાલાકીના વિરોધમાં, થોડા દિવસો પૂર્વે રાજકોટ કોંગ્રેસ દ્વારા "રોડ નહીં તો ટોલ નહીં" ના નારા સાથે કલેકટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.

આ હાઈવેનું નિર્માણ કાર્ય લાંબા સમયથી ચાલી રહ્યું છે, અને તેના કારણે ધૂળ, ખાડા-ટેકરા, અને અવરોધોને લીધે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને, બિસ્માર રસ્તાઓ અકસ્માતોનું કારણ બની રહ્યા છે અને મુસાફરીનો સમય પણ વધી ગયો છે. આ સ્થિતિ હોવા છતાં ટોલ વસૂલવામાં આવતો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ મુદ્દે સ્થાનિક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ એકત્ર થઈને રાજકોટ કલેકટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે માંગ કરી હતી કે જ્યાં સુધી હાઈવેનું કામ પૂર્ણ ન થાય અને રસ્તાઓ સુવિધાજનક ન બને ત્યાં સુધી ટોલ ટેક્સ વસૂલવામાં ન આવે. આ પ્રદર્શન દ્વારા તેમણે તંત્રનું ધ્યાન દોરવાનો અને સમસ્યાના તાત્કાલિક નિરાકરણની માંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.