હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંધેર વહીવટનો ઉત્તમ નમૂનો પ્રગતિનગર ગાર્ડનથી પસાર રોડ પર લોખંડના સળિયાને ખુલ્લા છોડી દેવામાં આવ્યા

Posted 2 years ago with 46 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: શહેરના પ્રગતિનગર ગાર્ડનથી પસાર થતો ૧૦૦ ફૂટ રિંગ રોડ પર લોખંડના સળિયાને ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે.જેને કારણે રોડ પર આવેલી સોસાયટીઓના રહીશો પરેશાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંધેર વહીવટનો ઉત્તમ નમૂનો પ્રગતિનગર ગાર્ડનથી પસાર રોડ પર લોખંડના સળિયાને ખુલ્લા છોડી દેવામાં આવ્યા
1/3
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંધેર વહીવટનો ઉત્તમ નમૂનો પ્રગતિનગર ગાર્ડનથી પસાર રોડ પર લોખંડના સળિયાને ખુલ્લા છોડી દેવામાં આવ્યા
2/3
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંધેર વહીવટનો ઉત્તમ નમૂનો પ્રગતિનગર ગાર્ડનથી પસાર રોડ પર લોખંડના સળિયાને ખુલ્લા છોડી દેવામાં આવ્યા
3/3

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંધેર વહીવટનો ઉત્તમ નમૂનો અને કોન્ટ્રાકટરની બેદરકારી શહેરીજનોનો જીવ લેશે . પ્રગતિનગર ગાર્ડનથી પસાર રોડ પર લોખંડના સળિયાને ખુલ્લા છોડી દેવામાં આવ્યા 

શહેરના પ્રગતિનગર ગાર્ડનથી પસાર થતો ૧૦૦ ફૂટ રિંગ રોડ પર લોખંડના સળિયાને ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે.જેને કારણે રોડ પર આવેલી સોસાયટીઓના રહીશો પરેશાન છે . સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 

આ લોખંડના સળિયા અને રોડ પર ફિટ કરેલા લોખંડના ગર્ડર વાહન ચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ બની ચુક્યા છે . આ ઉપરાંત આજ રોડ પર ઠેરઠેર આજ પ્રકારની ઘોર બેદરકારી જોવા મળી રહી છે . અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંધેર વહીવટનો ઉત્તમ નમૂનો અને કોન્ટ્રાકટરની બેદરકારી શહેરીજનોનો જીવ લેશે તેવી તસવીરો સામે આવી રહી છે . 

આ ઉપરાંત વાળીનાથ ચોક BRTS કોરિડોર પાસે રેલિંગ હટાવ્યા બાદ લોખંડના સળિયાને ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે...તૂટેલા ડિવાઈડર અને બહાર આવેલા લોખંડના સળિયાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે...શહેરના વાળીનાથ ચોક BRTS કોરિડોર પાસે રેલિંગ હટાવ્યા બાદ લોખંડના સળિયાને ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે.

તૂટેલા ડિવાઈડર અને બહાર આવેલા લોખંડના સળિયાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે..

એક મહિનાથી રસ્તા પર આ પ્રકારે સળિયા ખુલ્લા પડ્યા છે.એટલું જ નહીં તૂટેલા ડિવાઈડરને રિપેર ન કરાતા વાહન ચલાકો અહીંથી જોખમી રીતે ડિવાઈડર કૂદાવીને રસ્તો ઓળંગી રહ્યાં છે.જેને કારણે ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે.રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોનો જીવ જોખમમાં છે, પરંતુ AC ઓફિસમાં બેસેલા AMCના અધિકારીઓને જાણે શહેરીજનોના જીવની કોઈ પરવાહ ન હોય તેમ કોઈ કામગીરી નથી કરવામાં આવી.ત્યારે હવે તંત્રના અધિકારીઓ ક્યારે જાગશે અને ક્યારે ડિવાઈડર રિપેર કરશે તે જોવું રહ્યું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન