હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, ભારત

ઇસરોએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો પૃથ્વી પર નજર રાખવા માટે EOS-8 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું પર્યાવરણ પર નજર રાખવા ડિઝાઇન કરાયું

Posted 1 year ago with 35 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: એસએસએલવી-ડી3-ઈઓએસ-08 મિશનમાં લઈ જવામાં આવનારા સેટેલાઇટનું વજન 175.5 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું

ઇસરોએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો પૃથ્વી પર નજર રાખવા માટે EOS-8 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું પર્યાવરણ પર નજર રાખવા ડિઝાઇન કરાયું
1/2
ઇસરોએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો પૃથ્વી પર નજર રાખવા માટે EOS-8 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું પર્યાવરણ પર નજર રાખવા ડિઝાઇન કરાયું
2/2

ઇસરોએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો પૃથ્વી પર નજર રાખવા માટે EOS-8 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું 

પર્યાવરણ પર નજર રાખવા અને તેની તસવીરો ખેંચવા માટે ડિઝાઇન કરાયું 

ઇસરોએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો પૃથ્વી પર નજર રાખવા માટે EOS-8 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું પર્યાવરણ પર નજર રાખવા ડિઝાઇન કરાયું

ISROએ આજે (16 ઑગસ્ટ) ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. જેમાં પૃથ્વી પર નજર રાખવા માટે EOS-8 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આજે સવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યું છે. 

આ મિશન હેઠળ દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 અને એક નાનો સેટેલાઇટ SR-0 DEMOSAT લોન્ચ કરવામાં આવ્યો હતો. આ બન્ને ઉપગ્રહોને પૃથ્વીથી 475 કિલોમીટરની ઉંચાઈ પર સ્થિત ગોળાકાર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.ઈઓઆઈઆર પેલોડને સેટેલાઇટ આધારિત નિરીક્ષણ, આફત પર નજર રાખવા, પર્યાવરણ પર નજર રાખવા અને તેની તસવીરો ખેંચવા માટે ડિઝાઇન કરાયું છે. 

જીએનએસએસ-આર સમુદ્રની સપાટીની હવાનું વિશ્લેષણ, માટીના ભેજનું આકલન, પૂર વિશે જાણકારી આપવા માટે રિમોટ સેન્સિંગ ક્ષમતા પ્રદર્શિત કરશે.

 એસએસએલવી-ડી3-ઈઓએસ-08 મિશનમાં લઈ જવામાં આવનારા સેટેલાઇટનું વજન 175.5 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે. ઈઓએસ-08 મિશનના ઉદ્દેશ્યોમાં માઇક્રોસેટેલાઇટને ડિઝાઇન અને વિકસિત કરવાનું પણ સામેલ છે. ઈઓએસ-08 ત્રણ પેલોડ લઈ જશે. 

ISRO successfully launches earth observation satellite EOS-8 

Designed to monitor and take pictures of the environment 

ISRO has created history once again today (August 16). The EOS-8 is an earth observation satellite. The satellite was launched this morning from the Satish Dhawan Space Centre in Sriharikota. Under this mission, the country's new earth observation satellite EOS-8 and a small satellite SR-0 DEMOSAT were launched. Both the satellites will be placed in a circular orbit at an altitude of 475 km. The EOIR payload is designed for satellite-based observation, disaster monitoring, environment monitoring and imaging. GNSS-R will demonstrate remote sensing capability for analysis of sea surface winds, soil moisture assessment, flood forecasting. 

The satellite to be carried in the SSLV-D3-EOS-08 mission weighs 175.5 kg. The objectives of the EOS-08 mission also include designing and developing microsatellites. The EOS-08 will carry three payloads. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.