હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

ભાજપે આપેલી નોટિસનો જવાબ આપ્યો જયંત સિન્હાએ પોસ્ટલ બેલેટથી વોટ આપ્યો હતો:જયંત સિન્હા નોટિસથી સમર્પિત કાર્યકર્તાઓને નિરાશ:સિન્હા

Posted 2 years ago with 37 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ઝારખંડના હજારીબાગ બેઠકથી સાંસદ જયંત સિન્હાને ભાજપે કારણ બતાઓ નોટિસ જારી કરી હતી

ભાજપે આપેલી નોટિસનો જવાબ આપ્યો જયંત સિન્હાએ  પોસ્ટલ બેલેટથી વોટ આપ્યો હતો:જયંત સિન્હા નોટિસથી સમર્પિત કાર્યકર્તાઓને નિરાશ:સિન્હા
1/3
ભાજપે આપેલી નોટિસનો જવાબ આપ્યો જયંત સિન્હાએ  પોસ્ટલ બેલેટથી વોટ આપ્યો હતો:જયંત સિન્હા નોટિસથી સમર્પિત કાર્યકર્તાઓને નિરાશ:સિન્હા
2/3
ભાજપે આપેલી નોટિસનો જવાબ આપ્યો જયંત સિન્હાએ  પોસ્ટલ બેલેટથી વોટ આપ્યો હતો:જયંત સિન્હા નોટિસથી સમર્પિત કાર્યકર્તાઓને નિરાશ:સિન્હા
3/3

પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાનો જવાબ 

ભાજપે આપેલી નોટિસનો જવાબ આપ્યો જયંત સિન્હાએ 
પોસ્ટલ બેલેટથી વોટ આપ્યો હતો:જયંત સિન્હા
નોટિસથી સમર્પિત કાર્યકર્તાઓને નિરાશ:સિન્હા 

ઝારખંડના હજારીબાગ બેઠકથી સાંસદ જયંત સિન્હાને ભાજપે કારણ બતાઓ નોટિસ જારી કરી હતી. પાર્ટી તરફથી જારી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે હજારીબાગ બેઠકથી મનીષ જયસ્વાલને ઉમેદવાર જાહેર કર્યા બાદથી તમે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં નથી અને સંગઠનના કાર્યમાં રસ લઈ રહ્યા નથી. તમે પોતાના મતાધિકારનો પણ ઉપયોગ કર્યો નથી. 

?ref_src=twsrc%5Etfw">May 22, 2024

ભાજપે જયંતને બે દિવસની અંદર આ નોટિસનો જવાબ આપવા માટે કહ્યું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ આ નોટિસનો જવાબ આપ્યો છે.વોટ ન આપવાના આરોપ પર જયંતે કહ્યું છે કે વિદેશ ગયા પહેલા પોસ્ટલ બેલેટથી વોટ આપ્યો હતો તેથી એ આરોપ લગાવવો ખોટો છે કે મતાધિકારનો ઉપયોગ કર્યો નથી. તેમણે પાર્ટીની સાથે 25 વર્ષની સફર, તેમની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે દરેક જવાબદારીને પૂર્ણ નિષ્ઠા સાથે નિભાવી છે. આ સૌ ને જોતા તમારો આ પત્ર જાહેર કરવો અયોગ્ય છે.

જયંતે આને સમર્પિત કાર્યકર્તાઓને નિરાશ અને પાર્ટીના સામૂહિક પ્રયત્નોને કમજોર કરનાર ગણાવ્યું છે. તેમણે એ પણ કહ્યું છે કે પાર્ટી પ્રત્યે નિષ્ઠા અને અઘરા પરિશ્રમ છતાં અન્યાયપૂર્ણ રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ચૂંટણી દરમિયાન પાર્ટી પદાધિકારી હોવાના સંબંધે તમે મારો ગમે ત્યારે સંપર્ક કરી શકતા હતા પરંતુ ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ તમારો આ રીતે પત્ર મોકલવો મારા માટે સમજથી પર છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન