હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, રાજનૈતિક, સામાજીક

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના માંડવા ગામમાં ગ્રામ પંચાયતના સતાધીશો ઉપર ગ્રામજનોના દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો. ગામમાં હવાડો તો બનાવવામાં આવ્યો છે પણ પાણી હજી સુધી ભરાયું નથી

Posted 2 years ago with 46 views

Story by Paresh Vadhiya | 3 mins read

સમાચાર સારાંશ: ગામમાં ખુલ્લી ગટર મૂકવાથી લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ પણ સેવાઈ

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના માંડવા ગામમાં ગ્રામ પંચાયતના સતાધીશો ઉપર ગ્રામજનોના દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો. ગામમાં હવાડો તો બનાવવામાં આવ્યો છે પણ પાણી હજી સુધી ભરાયું નથી
1/2
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના માંડવા ગામમાં ગ્રામ પંચાયતના સતાધીશો ઉપર ગ્રામજનોના દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો. ગામમાં હવાડો તો બનાવવામાં આવ્યો છે પણ પાણી હજી સુધી ભરાયું નથી
2/2

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના માંડવા ગામમાં ગ્રામ પંચાયતના સતાધીશો ઉપર ગ્રામજનોના દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો

Junagadh ભેસાણ તાલુકાના માંડવા ગામમાં Development વિકાસના નામે મોટા ભ્રષ્ટાચાર થયો હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે Government Gujarat સરકાર તરફથી તો લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ અહીં ગ્રાન્ટના રૂપિયાથી વિકાસના નામે મસમોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે

બાઈટ :- 1 નરશીભાઈ સોજીત્રા , ગ્રામજન

બાઈટ :- 2 સાગરભાઈ રાખસિયા , ગ્રામજન 

બાઈટ :- 3 ભરતભાઈ હરખાણી, ગ્રામજન 

ગ્રામ પંચાયત દ્વારા માંડવા ગામમાં કચરાપેટી માત્ર એકવાર કચરો ભરાઈ ગયા પછી ગ્રામ પંચાયત ઓફિસે એકઠી કરી પંચાયતના સત્તાધિશો દ્વારા ધૂળ ખાવા મૂકી દીધી હાલ ચાંદીપુર વાયરસથી લોકોમાં ભયનો માહોલ છે ત્યારે ગામલોકોના સ્વાસ્થ્ય રામ ભરોસે હોય તેવું દેખાઈ રહ્યું છે ગામના રહીશ નરસિંહભાઈ જણાવ્યું હતું કે એક લાખ જેવા ખર્ચથી પુલ બાંધવામાં આવ્યો છે જેમાં પ્રથમ વખતમાં જ ડમ્પર ચાલતા પાંચ થી સાત ફૂટનું ગાબડું પડી ગયું,

ગામમાં હવાડો તો બનાવવામાં આવ્યો છે પણ પાણી હજી સુધી ભરાયું નથી એટલું જ નહીં ગામમાં ખુલ્લી ગટર મૂકવાથી લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ પણ સેવાઈ રહી છે ગ્રામજનો ઉપર સ્વાસ્થ્યનો ખતરો છે અગાઉના સમયમાં ગામમાં Toilet ટોયલેટ બનાવવામાં આવેલા છે એ ધૂળ ખાય છે અને બીજા નવા ટોયલેટ બનાવવામાં આવી રહ્યા છે એટલે તેમાં ભ્રષ્ટાચાર કરી શકાય, હવે જુવો Grampanchayat ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી અનુંસૂચિત સમાજના અને ગામના નાગરિક સાગરભાઇ રાખસિયા દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયત તરફથી અમોને 16 વર્ષથી સરકાર દ્વારા મંજૂર થયેલી 100 વાર પ્લોટની સન્નત આપી દેવામાં આવી છે પરંતુ પંચાયત દ્વારા હજુ સુધી અમને પ્લોટ ફાળવવામાં નથી આવ્યો નરસિંહભાઈ સોજીત્રાએ વધુમાં જણાવ્યું હતું કે વિકાસના કામો માત્ર કાગળ ઉપર છે. ભ્રષ્ટાચારથી જ કામ કરવામાં આવે છે અમારી પંચાયત તાલુકામાં પહેલા નંબરે ભ્રષ્ટાચારમાં આવે છે ભ્રષ્ટાચાર ને લઈને ગ્રામજનોએ સરપંચ અને ઉપસરપંચ સાથે ઉગ્ર માંગણી કરી

રિપોર્ટ :- પરેશ વાઢિયા (જૂનાગઢ)

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન