હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, લાઈફ સ્ટાઈલ

દક્ષિણ મુંબઈનો કાલાઘોડા ઐતિહાસિક અને હેરિટેજ મહત્ત્વ ધરાવે છે હવે નાગરિકોની સાથે જ પર્યટકો અહીં ‘હેરિટેજ વૉક’નો આનંદ લઈ શકશે

Posted 1 year ago with 36 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કાલાઘોડા પરિસરમાં ફૂટપાથ બનાવવાની સાથે જ બ્યુટીફિકેશનનું કામ સુધરાઈ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

દક્ષિણ મુંબઈનો કાલાઘોડા ઐતિહાસિક અને હેરિટેજ મહત્ત્વ ધરાવે છે હવે નાગરિકોની સાથે જ પર્યટકો અહીં ‘હેરિટેજ વૉક’નો આનંદ લઈ શકશે
1/3
દક્ષિણ મુંબઈનો કાલાઘોડા ઐતિહાસિક અને હેરિટેજ મહત્ત્વ ધરાવે છે હવે નાગરિકોની સાથે જ પર્યટકો અહીં ‘હેરિટેજ વૉક’નો આનંદ લઈ શકશે
2/3
દક્ષિણ મુંબઈનો કાલાઘોડા ઐતિહાસિક અને હેરિટેજ મહત્ત્વ ધરાવે છે હવે નાગરિકોની સાથે જ પર્યટકો અહીં ‘હેરિટેજ વૉક’નો આનંદ લઈ શકશે
3/3

દક્ષિણ મુંબઈનો કાલાઘોડા ઐતિહાસિક અને હેરિટેજ મહત્ત્વ ધરાવે છે હવે નાગરિકોની સાથે જ પર્યટકો અહીં ‘હેરિટેજ વૉક’નો આનંદ લઈ શકશે 

ફક્તને ફક્ત રાહદારીઓ-પર્યટકો માટે જ ખૂલ્લો રહેશે આ વિસ્તાર

દક્ષિણ મુંબઈનો કાલાઘોડા ઐતિહાસિક અને હેરિટેજ મહત્ત્વ ધરાવે છે હવે નાગરિકોની સાથે જ પર્યટકો અહીં ‘હેરિટેજ વૉક’નો આનંદ લઈ શકશે

દક્ષિણ મુંબઈનો કાલાઘોડા ઐતિહાસિક અને હેરિટેજ મહત્વ ધરાવે છે. પર્યટકોની ભીડથી આ વિસ્તાર હંમેશા ભરચક રહેતો હોય છે. હવે નાગરિકોની સાથે જ પર્યટકો અહીં ‘હેરિટેજ વૉક’નો આનંદ લઈ શકે તે માટે હવેથી દર શનિવાર અને રવિવાર આ પરિસરને વાહનવ્યહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલ કાલાઘોડા પરિસરમાં ફૂટપાથ બનાવવાની સાથે જ બ્યુટીફિકેશનનું કામ સુધરાઈ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીએ શનિવારે ટ્રાફિક ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અનિલ કુંભારે સાથે સાંજના કાલાઘોડા પરિસરની મુલાકાત લઈને હાલ ચાલી રહેલાં કામનો અહેવાલ લીધો હતો. આ દરમિયાન સુધરાઈ કમિશનરે કાલાઘોડા પરિસરનું ઐતિહાસિક અને હેરિટેજ મહત્ત્વ જાળવી રાખવાનો નિર્દેશ આપતા કહ્યું હતું કે હવેથી દર શનિવાર અને રવિવારે આ વિસ્તાર ફકત નાગરિકો અને પર્યટકો માટે જ ખુલ્લો રહેશે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ કાલા ઘોડા પરિસરમાં સાઈબાબા રોડ, રોપ વૉક લેન, વી.બી.ગાંઘી માર્ગ/ફોર્બ્સ સ્ટ્રીટ, રુધરફોર્ડ સ્ટ્રીટ અને બી.ભરૂચા માર્ગ આ પાંચ રસ્તા દર શનિવાર અને રવિવારે સાંજે છથી રાતના ૧૨ વાગ્યા સુધીના સમયગાળા માટે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહશે અને ફક્ત રાહદારીઓ માટે સમગ્ર પરિસર ખૂલ્લો રહેશે અને સપૂર્ણ વિસ્તારનું સુશોભીકરણ કરવામાં આવશે.

The area will be open only to pedestrians.

Kalaghoda in South Mumbai is of historical and heritage significance. The area is always crowded with tourists. Now it has been decided to keep the premises closed for traffic every Saturday and Sunday so that citizens as well as tourists can enjoy the 'Heritage Walk' here.

At present, along with the construction of the footpath in the Kalaghoda premises, the beautification work has been taken up by improvement. Reforms Commissioner Bhushan Gagrani, along with Assistant Commissioner of Police, Traffic, Anil Kumbare, visited the Kalaghoda premises in the evening and took a report of the ongoing work. Meanwhile, the Improvement Commissioner directed to maintain the historical and heritage importance of the Kalaghoda premises, saying that from now on every Saturday and Sunday this area will be open only for citizens and tourists.

Gandhi Marg / Forbes Street, Rutherford Street and B. Bharucha Marg these five roads will be completely closed for vehicular traffic on every Saturday and Sunday from 6 pm to 12 pm and the entire premises will be open for pedestrians only and the entire area will be beautified.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.