હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

કાળઝાળ ઉનાળાની ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠયા જંગલના રાજા. સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સામે આવ્યો છે

Posted 2 years ago with 134 views

Story by Virji shiyal Amreli | 2 mins read

સમાચાર સારાંશ: અબોલા પ્રાણીઓ ગરમીથી પરેશાન થઈને ઠંડક શોધતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતના ગીર જંગલના દ્રશ્યો સામે આવ્યા છે

કાળઝાળ ઉનાળાની ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠયા જંગલના રાજા. સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સામે આવ્યો છે
1/4
કાળઝાળ ઉનાળાની ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠયા જંગલના રાજા. સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સામે આવ્યો છે
2/4
કાળઝાળ ઉનાળાની ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠયા જંગલના રાજા. સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સામે આવ્યો છે
3/4
કાળઝાળ ઉનાળાની ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠયા જંગલના રાજા. સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સામે આવ્યો છે
4/4

 ગુજરાત સહિત દેશભરમાં જ્યારે ગરમીએ જાણે કે પોતાનો કહેર વર્તાવ્યો છે . મનુષ્ય સહિત પ્રાણીઓ પણ આ ગરમીથી પરેશાન છે ગરમીથી બચવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે મનુષ્ય તો પોતાની બુદ્ધિશક્તિથી અવનવા અવનવા પ્રયોગો કરીને ગરમીથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે હાલ ઠંડક પણ મેળવી રહ્યા છે . પરંતુ અબોલા પ્રાણીઓ ગરમીથી પરેશાન થઈને ઠંડક શોધતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતના ગીર જંગલના દ્રશ્યો સામે આવ્યા છે . 

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં કાળઝાળ ઉનાળાની ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠયા જંગલના રાજા. જંગલના રાજા સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સામે આવ્યો છે.સાવરકુંડલાના ઘોબા ગામની મેરામણ નદીમાં સિંહનો પાણી માટે વલખા.મેરામણ નદીમાં ખાડો ગાળીને સિંહનો ગરમીથી બચવાનો પ્રયત્ન.
ઘોબા ગામના રાજવી દિલુંભાઈ ખુમાણની વાડીમાં સિંહના પાણી માટે રઝળપાટ.

શેત્રુજી ડિવિઝન તળેના ઘોબા પંથકમાં સિંહોનું સામ્રાજ્ય છતાં વનતંત્રની સિંહો માટે પાણીની અવ્યવસ્થાઓ.કાળઝાળ ઉનાળામાં પાણી માટે વલખા મારતા સિંહો પ્રત્યે માનવતાનો સિંહપ્રેમીઓ દ્વારા ઉઠયો પોકાર

ગુજરાતમાં ભયંકર ગરમી પડી રહી છે, જેને લઈને લોકો હેરાન પરેશાન છે. રાજ્યના વધુ પડતા વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદમાં 46.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. તો ગાંધીનગરમાં પણ 46 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરી હતી. જે અનુસાર અમદાવાદમાં બે દિવસ સુધી ગરમી રહેશે. હજુ રાજકોટ, વડોદરા, અમદાવાદ જેવા મહાનગરોમાં 25 મે સુધી તાપમાન 45 ડિગ્રી રહેવાની ચેતવણી જારી કરી છે. 

ભારતમાં હાલ કાળઝાળ ગરમી છે. એવામાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં તાપમાન 40 થી 46 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જયારે હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી આવી જ ગરમી રહેતા રેડ એલર્ટ જરી કર્યું છે. ભારતમાં હાલ કાળઝાળ ગરમી છે. એવામાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં તાપમાન 40 થી 46 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જયારે હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી આવી જ ગરમી રહેતા રેડ એલર્ટ જરી કર્યું છે. 

રિપોર્ટ વીરજી શિયાળ....અમરેલી...

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.