હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, સામાજીક, ધર્મ

કુબેર દેવ ધનના દેવતા છે. દિવાળી પર માતા લક્ષ્મીની સાથે ભગવાન ગણેશ અને કુબેરની પૂજા કરવામાં આવે છે, જેથી તેમના આશીર્વાદથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે

Posted 1 year ago with 36 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: ધનના દેવતા કુબેરની વાત કરીએ તો જ્યોતિષમાં કુબેર દેવના વિશેષ આશીર્વાદ 4 રાશિઓ પર તેમની કૃપા બતાવવામાં આવી છે.

કુબેર દેવ ધનના દેવતા છે. દિવાળી પર માતા લક્ષ્મીની સાથે ભગવાન ગણેશ અને કુબેરની પૂજા કરવામાં આવે છે, જેથી તેમના આશીર્વાદથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે
1/2
કુબેર દેવ ધનના દેવતા છે. દિવાળી પર માતા લક્ષ્મીની સાથે ભગવાન ગણેશ અને કુબેરની પૂજા કરવામાં આવે છે, જેથી તેમના આશીર્વાદથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે
2/2

કુબેર દેવ (kubera dev ) ધનના (money)દેવતા છે. દિવાળી પર માતા લક્ષ્મીની સાથે ભગવાન ગણેશ અને કુબેરની પૂજા (pooja)કરવામાં આવે છે, જેથી તેમના આશીર્વાદથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર એવી 4 રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે. જેના પર ભગવાન ધનકુબેર વિશેષ કૃપા રહેલી છે.

વૈદિક જ્યોતિષ (astrology) શાસ્ત્ર અનુસાર દરેક રાશિનો કોઈ ને કોઈ સ્વામી હોય છે. એ જ પ્રમાણે ગ્રહોની સાથે રાશિચક્રના સંકેતો પણ વિવિધ દેવી-દેવતાઓથી પ્રભાવિત રહે છે. ધનના દેવતા કુબેરની વાત કરીએ તો જ્યોતિષમાં કુબેર દેવના વિશેષ આશીર્વાદ 4 રાશિઓ પર તેમની કૃપા બતાવવામાં આવી છે. 

કુબેર દેવ ધનના દેવતા છે. દિવાળી પર માતા લક્ષ્મીની સાથે ભગવાન ગણેશ અને કુબેરની પૂજા કરવામાં આવે છે, જેથી તેમના આશીર્વાદથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે

વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે, અને શુક્ર દેવતા ધન- સંપત્તિ, વૈભવ અને ભવ્યતાના કારક છે. કુબેર દેવ અને માતા લક્ષ્મી પણ ધન અને સમૃદ્ધિના સ્વામી છે. તેથી વૃષભ રાશિના લોકો પર તેમની વિશેષ કૃપા રહેલી છે. અને તેમના (life) જીવનમાં ક્યારેય ધનની કમી આવવા દેતા નથી.

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, અને આ રાશિ પણ ભગવાન કુબેરને ખૂબ પ્રિય છે. કર્ક રાશિના લોકો પણ ધનકુબેરની કૃપાથી આલીશાન જીવન જીવે છે. તેમજ પુષ્કળ પ્રમાણમાં ધન -દૌલત કમાય છે. 

તુલા રાશિનો સ્વામી પણ શુક્ર છે, અને આ રાશિના જાતકો પર ભગવાન કુબેરની વિશેષ કૃપા રહે છે. જો આ લોકો ગરીબ પરિવારમાં જન્મ્યા હોય તો પણ અમીર બની જાય છે. તેમને તેમના જીવનમાં ખૂબ જ ધન અને સમૃદ્ધિ મળે છે.

ધનુ રાશિનો સ્વામી ગુરુ છે. ગુરુ સુખ, સૌભાગ્ય અને જ્ઞાનનો કારક છે. આ લોકો મહેનતુ, પ્રમાણિક અને સત્યવાદી હોય છે. તેઓ (business) રોકાણની બાબતો વિશે પણ ખૂબ જ જાણકાર છે. આ રાશિના જાતકો પણ તેમના જીવનમાં ખૂબ સુખ- સંપત્તિ મેળવે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન