હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, વેપાર

કચ્છની કેસર કેરીનો સ્વાદ લાગશે કડવો કચ્છમાં હાલની સ્થિતિએ ૪૦ ટકા ઉત્પાદન થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો કેસર કેરી ખૂબ મોંઘા ભાવે વેચાઈ

Posted 2 years ago with 60 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સમગ્ર ગુજરાતમાં સૌથી સારી કેસર કેરીનો સ્વાદ કચ્છની કેસરનું હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે વિષમ હવામાનના કારણે કચ્છની કેસર કેરી ગરીબો માટે કેસર ખરીદવા બરાબર થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે

કચ્છની કેસર કેરીનો સ્વાદ લાગશે કડવો કચ્છમાં હાલની સ્થિતિએ ૪૦ ટકા ઉત્પાદન થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો કેસર કેરી ખૂબ મોંઘા ભાવે વેચાઈ
1/4
કચ્છની કેસર કેરીનો સ્વાદ લાગશે કડવો કચ્છમાં હાલની સ્થિતિએ ૪૦ ટકા ઉત્પાદન થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો કેસર કેરી ખૂબ મોંઘા ભાવે વેચાઈ
2/4
કચ્છની કેસર કેરીનો સ્વાદ લાગશે કડવો કચ્છમાં હાલની સ્થિતિએ ૪૦ ટકા ઉત્પાદન થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો કેસર કેરી ખૂબ મોંઘા ભાવે વેચાઈ
3/4
કચ્છની કેસર કેરીનો સ્વાદ લાગશે કડવો કચ્છમાં હાલની સ્થિતિએ ૪૦ ટકા ઉત્પાદન થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો કેસર કેરી ખૂબ મોંઘા ભાવે વેચાઈ
4/4

કચ્છની કેસર કેરીનો સ્વાદ લાગશે કડવો કચ્છમાં હાલની સ્થિતિએ ૪૦ ટકા ઉત્પાદન થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો કેસર કેરી ખૂબ મોંઘા ભાવે વેચાઈ 

સમગ્ર ગુજરાતમાં સૌથી સારી કેસર કેરીનો સ્વાદ કચ્છની કેસરનું હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે વિષમ હવામાનના કારણે કચ્છની કેસર કેરી ગરીબો માટે કેસર ખરીદવા બરાબર થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. કેમાં કે કચ્છમાં હાલની સ્થિતિએ ૪૦ ટકા ઉત્પાદન થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કચ્છની સૌથી મોટી માર્કેટ એવી અંજારમાં અત્યારથી જ દૈનિક ૨૦૦-૩૦૦ દાગીના (પેટી) કેસર કેરીની આવક થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. 

આ અંગે અંજાર માર્કેટના સૌથી મોટા વેપારીઓના જણાવ્યા મુજબ વિષમ વાતાવરણના કારણે માત્ર કચ્છ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કેરીનો પાક ૩૫થી ૪૦ ટકા રહ્યો છે. પરિણામે કેસર કેરી ખૂબ મોંઘા ભાવે વેચાઈ રહી છે. હાલમાં કંચ્છમાં જુનાગઢ-ગીર તરફથી દૈનિક ૭૦૦થી ૮૦૦ પેટી કેરીની આવી રહી છે. જેનો ભાવ પણ ખૂબ ઊંચો છે. દરમિયાન અંજારની માર્કેટમાં કચ્છની કેસર કેરીની આવક પણ શરૂ થઈ ગઈ છે. જેમાં દરરોજ ૨૦૦-૩૦૦ દાગીના (પેટી)ની આવક થઈ રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જ્યારે ૧૫ જૂનથી કચ્છની કેસર કેરીની સિઝન શરૂ થઈ જશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું

?ref_src=twsrc%5Etfw">April 22, 2024

કચ્છની કેસર કેરીનો સ્વાદ લાગશે કડવો કચ્છમાં હાલની સ્થિતિએ ૪૦ ટકા ઉત્પાદન થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો કેસર કેરી ખૂબ મોંઘા ભાવે વેચાઈ
તો બીજી તરફ સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા ૪-૫ વર્ષોથી કેરીની સિઝન પૂરી થઈ ગયા બાદ ખેડૂતોએ કેરીનાં વૃક્ષના મૂળમાં કલ્ટર નામનો કેમિકલ નાખવાનું શરૂ કર્યું છે. 

આ કેમિકલથી કેરીનાં વૃક્ષમાં ૧૫ દિવસ ફાલ સમય કરતાં વહેલો આવે છે. દરમિયાન આ વર્ષે એ પ્રકારનો વિષમ વાતાવરણ ઊભો થયો હતો કે જે ખેડૂતોએ આ કેમિકલ નાખ્યો હતો તેમનો ફાલ બરાબર છે જ્યારે જે ખેડૂતોએ આ કેમિકલનો ઉપયોગ નથી કર્યો તેમનો કેરીનો ફાલ મોટાભાગે બરબાદ થઈ ગયો છે. જેથી હાલની સ્થિતિએ કચ્છમાં પણ દર વર્ષની સરખામણીએ ૪૦ ટકા માલનો ઉત્પાદન થાય તેવું લાગી રહ્યું છે. પરિણામે કેસર કેરીનાં એક કિલોના હોલસેલ ભાવ ૭૦થી ૮૦ રહે તેવો પણ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન