હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ચુંટણી ૨૦૨૪

જાણો રાજકોટથી કોણ લડશે કોંગ્રેસમાંથી ચૂંટણી , કોંગ્રેસે ગુજરાતના ચાર લોકસભા અને પાંચ વિધાનસભા ઉમેદવારોની યાદી કરી જાહેર

Posted 2 years ago with 47 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ગુજરાતમાં ભાજપના 26, કોંગ્રેસ+આપના (24+2) 26 ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. તો કોંગ્રેસે પાંચ બેઠકો પર પેટાચૂંટણીના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી છે.

જાણો રાજકોટથી કોણ લડશે કોંગ્રેસમાંથી ચૂંટણી , કોંગ્રેસે ગુજરાતના ચાર લોકસભા અને પાંચ વિધાનસભા ઉમેદવારોની યાદી કરી જાહેર
1/4
જાણો રાજકોટથી કોણ લડશે કોંગ્રેસમાંથી ચૂંટણી , કોંગ્રેસે ગુજરાતના ચાર લોકસભા અને પાંચ વિધાનસભા ઉમેદવારોની યાદી કરી જાહેર
2/4
જાણો રાજકોટથી કોણ લડશે કોંગ્રેસમાંથી ચૂંટણી , કોંગ્રેસે ગુજરાતના ચાર લોકસભા અને પાંચ વિધાનસભા ઉમેદવારોની યાદી કરી જાહેર
3/4
જાણો રાજકોટથી કોણ લડશે કોંગ્રેસમાંથી ચૂંટણી , કોંગ્રેસે ગુજરાતના ચાર લોકસભા અને પાંચ વિધાનસભા ઉમેદવારોની યાદી કરી જાહેર
4/4

LokSabha Elections 2024 : લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. 

તો કોંગ્રેસે 20 બેઠકો ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્યારે હવે બાકીની ચારેય બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આમ ગુજરાતમાં ભાજપના 26, કોંગ્રેસ+આપના (24+2) 26 ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. તો કોંગ્રેસે પાંચ બેઠકો પર પેટાચૂંટણીના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી છે.

રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના પરેશ ધાણાની ઉમેદવાર જાહેર

અમદાવાદ પૂર્વ ના કોંગ્રેસના ઉમેદવાર તરીકે હિંમતસિંહ પટેલ

નવસારીથી નૈષધ દેસાઈ કોંગ્રેસના ઉમેદવાર

મહેસાણા બેઠક પર કોંગ્રેસના રામજી ઠાકોર, પાલવી

વિધાનસભા પેટા ચૂંટણી માટે વિજાપુરથી કોંગ્રેસના દિનેશ પટેલ, પોરબંદર વિધાનસભા પર રાજુભાઈ ભીમનભાઇ ઓડેદરા, વાઘોડિયા બેઠક પર કનુભાઈ ગોહિલની જાહેરાતમાણાવદર બેઠક પર હરિભાઈ કણસાગરા.

રાજકોટમાં ભાજપના પરશોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. તો નવસારીમાં સી.આર.પાટીલની સામે નૈષદ દેસાઈને ટિકિટ આપી છે. જ્યારે અમદાવાદ પૂર્વમાં હિંમતસિંહ પટેલ અને મહેસાણામાં રામજી ઠાકોર મેદાનમાં ઉતાર્યા છે.

વીજાપુર - દિનેશ તુલસીદાસ પટેલ

પોરબંદર - રાજુ ઓડેદરા

માણાવદર - હરિભાઈ કંસાગરા

ખંભાત - મહેન્દ્રસિંહ પરમાર

વાઘોડિયા - કનુભાઈ ગોહિલ

કોંગ્રેસે કુલ 16 ઉમેદવારોની યાદી કરી જાહેર

કોંગ્રેસ હાઈકમાન્ડે આજે (13 એપ્રિલ) લોકસભાના 16 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના ચાર લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણના પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે કોંગ્રેસે ચંદીગઢના એક, હિમાચલ પ્રદેશના બે અને ઓડિશાના નવ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન