હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ચુંટણી ૨૦૨૪

નવસારીમાં સી.આર. પાટીલ અને નૈષધ દેસાઇ એકસાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા ભેગા થયા હતા. આ દરમિયાન બંને એકબીજાને કાનમાં કંઈક વાત કરતા જોવા મળ્યા હતા.

Posted 2 years ago with 56 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ગુપ્ત વાતચીત અંગે નૈષધ દેસાઈએ કહ્યું કે, મેં સી.આર.પાટીલને કામનમાં શુભેચ્છા આપી. ત્યારબાદ સી.આર. પાટીલે પણ મને શુભેચ્છા આપી.

નવસારીમાં સી.આર. પાટીલ અને નૈષધ દેસાઇ એકસાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા ભેગા થયા હતા. આ દરમિયાન બંને એકબીજાને કાનમાં કંઈક વાત કરતા જોવા મળ્યા હતા.
1/4
નવસારીમાં સી.આર. પાટીલ અને નૈષધ દેસાઇ એકસાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા ભેગા થયા હતા. આ દરમિયાન બંને એકબીજાને કાનમાં કંઈક વાત કરતા જોવા મળ્યા હતા.
2/4
નવસારીમાં સી.આર. પાટીલ અને નૈષધ દેસાઇ એકસાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા ભેગા થયા હતા. આ દરમિયાન બંને એકબીજાને કાનમાં કંઈક વાત કરતા જોવા મળ્યા હતા.
3/4
નવસારીમાં સી.આર. પાટીલ અને નૈષધ દેસાઇ એકસાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા ભેગા થયા હતા. આ દરમિયાન બંને એકબીજાને કાનમાં કંઈક વાત કરતા જોવા મળ્યા હતા.
4/4

Lok Sabha Elections 2024 : લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. ત્યારે આજે પરેશ ધાનાણી, અમિત શાહ, સી.આર. પાટીલ અને નૈષધ દેસાઈએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે આ વચ્ચે નવસારીમાં ઉમેદવારી સમયે અલગ દ્રશ્યો જોવા મળ્યા હતા. નવસારી બેઠક પરના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ કલેક્ટર કચેરીએ મુલાકાત કરી હતી અને બંને ગળે મળ્યા હતા.

નવસારીમાં સી.આર. પાટીલ અને નૈષધ દેસાઇ એકસાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા ભેગા થયા હતા. આ દરમિયાન બંને એકબીજાને કાનમાં કંઈક વાત કરતા જોવા મળ્યા હતા.

 કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ પાટીલની નજીક જઈ કાનમાં કંઈક કહ્યું હતું. જે સાંભળી પાટીલ હસ્યા હતા અને ત્યાંથી આગળ જવા રવાના થયા હતા. જે મુલાકાતનો વીડિયો વાયરલ થયો છે. ઉમેદવારી નોંધાવતા સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવ્યા હતા. તેમજ બન્ને પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુપ્ત વાતચીત અંગે નૈષધ દેસાઈએ કહ્યું કે, મેં સી.આર.પાટીલને કામનમાં શુભેચ્છા આપી. ત્યારબાદ સી.આર. પાટીલે પણ મને શુભેચ્છા આપી.

કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ અને ભાજપના સી.આર.પાટીલે કરી ગુપ્ત વાતચીત, કાર્યકર્તાઓએ સામસામે કરી નારેબાજી

સી.આર. પાટીલે ઉમેદવારી વિજય મુહૂર્તમાં ભર્યું ફોર્મ

સી.આર.પાટીલે આજે નવસારી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તેમણે 12:39 વાગ્યાના વિજયમુહૂર્તમાં ફોર્મ ભર્યું છે. પાટીલે ઉમેદવારી નોંધાવતા કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ દરમિયાન પાટીલે કહ્યું કે, 'ભાજપના સૌ કાર્યકરો, આગેવાનોએ સખત મહેનત કરી છે. ભાજપે મતદાતાઓ સાથે સંબંધ જાળવી રાખ્યો છે. 

વડાપ્રધાને કરેલા કામોની વાતો લોકો સુધી પહોંચી છે.' જણાવી દઈએ કે, ગઇકાલે ભાજપ પદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભવ્ય રોડ-શો યોજ્યો હતો. નવસારીના લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. જેમાં રોડ-શોમાં ભારે ભીડ હોવાને કારણે સી.આર.પાટીલ વિજય મુહૂર્તમાં કલેક્ટર કચેરી પહોંચી શક્યા નહોતા. જેના કારણે તેમણે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.