હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ચુંટણી ૨૦૨૪

કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ સોશિયલ મીડિયા પર મતદારો પાસે નોટ અને વોટની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે, ' કોંગ્રેસ પક્ષના બેન્ક એકાઉન્ટ સીઝ કારણે આર્થિક રીતે મુશ્કેલી અનુભવું છું, જેથી મને ચૂંટણી લડવામાં આર્થિક સહાય કરવા માટે મતદારો મતની સાથે નોટ પણ આપે

Posted 2 years ago with 16 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કોંગ્રેસે આગામી 2024ની લોકસભાની ચૂંટણી માટે ફરી લલિત વસોયા પર વિશ્વાસ મુક્યો છે.

કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ સોશિયલ મીડિયા પર મતદારો પાસે નોટ અને વોટની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે, ' કોંગ્રેસ પક્ષના બેન્ક એકાઉન્ટ સીઝ કારણે આર્થિક રીતે મુશ્કેલી અનુભવું છું, જેથી મને ચૂંટણી લડવામાં આર્થિક સહાય કરવા માટે મતદારો મતની સાથે નોટ પણ આપે
1/4

2/4

3/4

4/4

Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજ્યની તમામ બેઠકો પર આજે(19મી એપ્રિલ) ઉમેદવારી નોંધવવાનો છેલ્લો દિવસ છે. આ દરમિયાન પોરબંદર (Porbandar) લોકસભા બેઠકથી કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ સોશિયલ મીડિયા પર મતદારો પાસે નોટ અને વોટની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે, ' કોંગ્રેસ પક્ષના બેન્ક એકાઉન્ટ સીઝ કારણે આર્થિક રીતે મુશ્કેલી અનુભવું છું, જેથી મને ચૂંટણી લડવામાં આર્થિક સહાય કરવા માટે મતદારો મતની સાથે નોટ પણ આપે.'

પોરબંદર લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે ત્યારે ફંડ નથી. હું પોરબંદર લોકસભાનો કોંગ્રેસનો ઉમેદવાર છું મારી પાસે પુરતું ફંડ નથી એટલે મતદારો પાસેથી 10-10 રૂપિયા માગુ છું. 

હું 26 બેઠક માંથી 52 ઉમેદવાર માંથી સૌથી ઓછી મિલકત ધરાવતો ઉમેદવાર છું.' આ ઉપરાંત લલિત વસોયાએ આર્થિક સહાય માટે પોતાનું બેન્ક એકાઉન્ટ નંબર સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે, જેમાં મતદારો અથવા તો એમના મતવિસ્તારમાં રહેતા લોકો તેમને આર્થિક મદદ કરી શકે છે.

કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ સોશિયલ મીડિયા પર મતદારો પાસે નોટ અને વોટની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે, ' કોંગ્રેસ પક્ષના બેન્ક એકાઉન્ટ સીઝ કારણે આર્થિક રીતે મુશ્કેલી અનુભવું છું, જેથી મને ચૂંટણી લડવામાં આર્થિક સહાય કરવા માટે મતદારો મતની સાથે નોટ પણ આપે
પોરબંદર બેઠકથી ભાજપે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ટિકિટ આપી છે. તેમની સામે લલિત વસોયાને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે જે 2017માં ઉપલેટા વિધાનસભામાં હરિભાઈ પટેલને હરાવી ધારાસભ્ય બન્યા હતા. 

આ પછી કોંગ્રેસે ફરી તેમના વિશ્વાસ મુકીને 2019માં પોરબંદર બેઠક પર ઉમેદવાર બનાવ્યા હતા. જેમાં તેમની હાર થઈ હતી. કોંગ્રેસે ફરી 2022ની વિધાનસભામાં તેમને ટિકિટ આપી હતી, જો કે તેમાં પણ તેમનો પરાજય થયો હતો. હવે કોંગ્રેસે આગામી 2024ની લોકસભાની ચૂંટણી માટે ફરી લલિત વસોયા પર વિશ્વાસ મુક્યો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.